મહાપાલિકાની આઉટ સૉર્સિંગ ઍજન્સીઓ દ્વારા કર્મચારીના પગાર-પીએફ કાપવા ધરણાં

  • March 24, 2023 09:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર મહાનગર પાલિકામાં છ જેટલી આઉટ સૉર્સિંગ ઍજન્સી દ્વારા કર્મચારીઓની નિમણૂંક રાઈ છે, કેટલીક ઍજન્સીઓના સંચાલકો દ્વારા પગાર અપાતો નથી, જેથી લોકોને જમવાના પણ ફાફા પડી રહ્યાં છે! લોકો હાઉસ ટેકસ ભરી રહ્યાં છે ત્યારે આવા કર્મચારીઓના પીએફ લઈને આવી ઍજન્સીઓ ભાગી ન જાય તે માટે તાત્કાલિક અસરથી પગલાં લેવા માટે આજે મળેલી સ્ટે. કમિટિના દરવાજે વૉર્ડ નં.૪ના કોર્પોરેટર રચના નંદાણિયાએ ફરીથી ધરણાં કર્યા હતાં અને કર્મચારીઓના પગાર-પીએફના પ્રશ્ર્ન ઉકેલવા માંગણી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application