આ કારણે મમતા બેનર્જીના હેલિકોપ્ટરનું કરાયું ઇમરજન્સી લેન્ડિંગ

  • June 27, 2023 02:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીનું હેલિકોપ્ટર ખરાબ હવામાનની અસરમાં આવ્યું હતું. ત્યારબાદ તેને આર્મી એરબેઝ પર લેન્ડ કરવામાં આવ્યું હતું.


પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને લઈ જઈ રહેલા હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. સીએમ મમતા બેનર્જી જલપાઈગુડીના ક્રીન્તિમાં જનસભાને સંબોધિત કર્યા બાદ બાગડોગરા જઈ રહ્યા હતા. વરસાદના કારણે વિઝિબિલિટી ખૂબ જ ઓછી થઈ ગઈ હતી, ત્યારબાદ તેમના હેલિકોપ્ટરને ઉત્તર બંગાળના સલુગરામાં આર્મી એરબેઝ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ટીએમસી નેતા રાજીબ બેનર્જીનું કહેવું છે કે તેઓ સુરક્ષિત છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application