હાર્ટ એટેકનો ભય : રાજકોટમાં જીમ અને સ્વિમિંગમાં જનાર લોકોની સંખ્યામાં 20 ટકાનો વધારો

  • May 04, 2023 12:55 PM 

-

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરનાં લોકોની સુખાકારી માટે રેસકોર્ષ સંકુલ તથા શહેરનાં અન્ય વિસ્તારોમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની વિવિધ રમત ગમતની સુવિધાઓ ડેવલપ કરવામાં આવ્યો છે. આ આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓમાં સિન્થેટીક એથ્લેટીક ટ્રેક, સિન્થેટીક ટેનીસ કોર્ટ, બાસ્કેટબોલ કોર્ટ તથા વિવિધ જીમ તથા સ્નાનાગારોનો સમાવેશ થાય છે. 

ત્યારે તા.૦૧/૦૪/૨૦૨૨ થી તા. ૩૦/૦૪/૨૦૨૨ની તુલનામાં તા.૦૧/૦૪/૨૦૨૩ થી તા. ૩૦/૦૪/૨૦૨૩ દરમ્યાન રમતગમતની સુવિધાઓમાં નીચેની વિગતે મેમ્બર્સની સભ્ય સંખ્યા તથા આવકની વિગત નીચે મુજબ છે....

સિન્થેટીક એથ્લેટીક ટ્રેક રેસકોર્ષ    ૧૯૮૭    ૨૬૯૫

સિન્થેટીક ટેનીસ કોર્ટૅ રેસકોર્ષ    ૩૧    ૫૫

સિન્થેટીક બાસ્કેટબોલ કોર્ટ રેસકોર્ષ    ૧૦૬    ૧૪૨

વિવિધ જીમ     ૬૭૫    ૧૦૪૨

શ્રી સરદાર વલલ્ભભાઇ પટેલ સ્નાનાગાર     ૨૨૭૬    ૨૪૯૨

શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્નાનાગાર    ૨૭૯૮    ૨૯૨૭

શ્રી લોકમાન્ય તિલક સ્નાનાગાર     ૨૨૨૩    ૨૪૦૨

શ્રી સ્વામી વિવેકાનંદ સ્નાનાગાર    ૧૭૫૫    ૧૯૧૮

શ્રી જીજાબાઇ સ્નાનાગાર     ૪૧૭    ૫૦૭



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application