મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનના ઇગ્લીશ દારૂ વેચાણના ગુન્હામા સાત માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી જામનગર LCB

  • February 10, 2023 05:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનના ઇગ્લીશ દારૂ વેચાણના ગુન્હામા સાત માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી જામનગર LCB


જામનગર એલ.સી.બી.ના સ્ટાફના પોલીસ હેડ કોન્સ ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા યશપાલસિંહ જાડેજા તથા દોલતસિંહ જાડેજાને હકિકત મળેલ આધારે નાસતો ફરતો આરોપી ગોવિંદસિંહ રધુવિરસિંહ ઝાલા રહે.ઝીઝુવાળાગામ તા.પાટડી જી.સુરેન્દ્રનગર વાળો સાત રસ્તા પાસે થી મળી આવતા પકડી પાડી પો.હેડ કોન્સ યશપાલસિંહ જાડેજાએ મજકુર ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી મેઘપર પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે

આ કાર્યવાહી પો.ઇન્સ.શ્રી પો.ઇન્સ. જે.વી.ચૌધરીની સુચના થી પો.સ.ઇ.  એસ.પી.ગોહિલ પો.સ.ઇ. પી.એન.મોરી એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, તથા પોલીસ હેડ કોન્સ નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, ધાનાભાઇ મોરી, અશોકભાઇ સોલંકી, ધમેન્દ્રસિંહ ડી. જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ધનશ્યામભાઇ ડેરવાળીયા, તથા પોલીસ કોન્સ ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર, રાકેશભાઇ ચૌહાણ,બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી તથા ધમેન્દ્રસિંહ જાડેજા, બીજલભાઇ બાલસરા તથા ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામા આવેલ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application