પગલા લેવા તંત્રવાહકોને કરાતી રજૂઆત
જામજોધપુરમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બનાવેલ કોલેજ પીકઅપ સ્ટેન્ડ પોતાના અંગત સ્વાર્થ પોતાની દુકાનને નડતરરૂપ થતું હોય તોડી પડાય છે. આ સરકારી મિલકત તોડવાની કોઈ મંજૂરી લેવાઈ ન હતી.
આ બાબતનો વિડીયો પણ સોશ્યલ મીડિયામાં વાઈરલ થયો હતો, ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે આ એક મહિનામાં નવું બનાવી આપશું, પરંતુ હજુ સુધી કઈ નવું બન્યું નથી, આ બીજી ફરિયાદ કરવા છતાં આ બાબતે કોઈ એકશન લેવાયા નથી, આ અંગે જાગૃત નાગરિક હરેશ ચિત્રોડાએ તંત્રને લેખીત જાણ કરાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech