BREAKING NEWS

મોરકંડા પાટીયા પાસે અકસ્માત સર્જનાર કારચાલક સામે ફરીયાદ

  • April 24, 2026 04:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરકંડા પાટીયા પાસે અકસ્માત સર્જનાર કારચાલક સામે ફરીયાદ


જામનગરના હર્ષદમીલની ચાલી રોડ સંતોષી માતાના મંદિર પાસે રહેતા નિતીન દેવજીભાઇ જેપાર (ઉ.વ.૩૩) નામના યુવાને ગઇકાલે પંચ-બીમાં કાર નં. જીજે૧ડબલ્યુએચ-૬૬૩૦ના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.


ગત તા. ૨૨ના બપોરના ૩ વાગ્યાના સુમારે જામનગર-રાજકોટ બાયપાસ મોરકંડા પાટીયા પાસે ઉપરોકત નંબરના કારચાલકે પુરઝડપે અને ગફલતથી ચલાવી સ્પીડ બ્રેકરે બ્રેક ન લાગતા ફરીયાદી તથા અન્યના મોટરસાયકલો સાથે અથડાવી અકસ્માત સર્જયો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application