BREAKING NEWS

દ્વારકાના શામળસર ગામમાં કોબ્રા સાપનું રેસ્કયું

  • April 15, 2026 01:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  

દ્વારકાના શામળસર ગામમાં કોબ્રા સાપનું રેસ્કયું

દ્વારકાનાં શામળાસર ગામમાં રહેણાંક મકાનમાં કોબ્રા સાપ સતત ત્રણ ચાર દિવસથી આટા ફેરા કરતો જોવા મળતા લોકોમાં ભય ફેલાયો હતો. ગામલોકોએ ઓખાનાં ગૌરક્ષક અને જીવદયા પ્રેમી જોડી રાજભા કેર્ અને ચિરાગ પરમારને બોલાવ્યા. બન્ને એ ચતુરાઈ પૂર્વક કોબ્રા સાપનું રેસકયુ કરીને જંગલમાં પ્રકૃતિનાં ખોળે મુક્ત કરેલ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News