ઉપલેટા પંથકનાં મોજ અને વેણુ ડેમ ત્રીજી વખત છલકાતા નદીમાં પૂર

  • July 10, 2023 01:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉપલેટા વિસ્તાર અને ડેમના ઉપરના ભાગોમાં ભારે વરસાદ પડવાને કારણે શહેરને પીવાનું પાણી પુ‚ પાડતા બન્ને ત્રીજી વખત છલકાતા બન્ને નદીમાં ઘોડાપુર આવ્યા હતા છેલ્લા ૪૮ કલાકમાં ઉપલેટા પંથકમાં પાંચથી ૧૦ ઈંચ વરસાદ પડતા તેમજ ડેમના સ્વાત્ર વિસ્તારમાં પણ ભારે વરસાદ પડતા શહેરને પીવાનું પાણી પુ‚ પાડતા બન્ને ડેમો ત્રીજી વખત ઓવરફલો થયા હતા એક તબક્કે મોજ ડેમના ૧૮ પાટિયા પાંચ ફૂટ ખોલતા નદીમાં ભારે ઘોડાપુર આવ્યા હતા. આજે સવારે ૧૧ વાગ્યે મોજ ડેમના બે પાટિયા એક ફૂટ ખુલ્લા રખાય છે જયારે વેણું ડેમના ૨ દરવાજા પાંચ ફૂટ ખુલ્લા રખાય છે બન્ને ડેમો પુરા ભરાઈ જવાથી પીવાના પારી અને સિંચાઈના પાણીના પ્રશ્ર્ન હલ થઈ જવા પામ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application