ઘટતા જતા ટીઆરપીએ મેકર્સને દેવાળિયા કરી દીધાની ચર્ચા
ટીવી ઈન્ડસ્ટ્રીના 9 શૉ રાતોરાત બંધ થવા જઈ રહ્યા છે. જેનું કારણ ઘટતા ટીઆરપી છે. જેના કારણે મેકર્સનું દેવાળિયું ફુંકાઈ ગયું છે.ટીવીના ઘણા શૉઝ પર બંધ થવાની તલવાર લટકી રહી છે.
બાતે કુછ અનકહીસી:
બાતે કુછ અનકહીસી ને મેકર્સે ઓફ એર કરવાની જાહેરાત કરી દીધી છે. આ શૉ માર્ચમાં બંધ થઈ રહ્યો છે.
ઈમલી :
ઈમલીના ટાઈમ સ્લોટને મેકર્સ ચેન્જ કરવાની પ્લાનિંગમાં છે. તેના બાદ શૉ બેંધ થઈ શકે છે.
ઝલક દિખલા જા 11:
ઝલક દિખલા જા 11નો ગ્રાન્ડ ફિનાલે આવવાનો છે. આ શૉ ટૂંક સમયમાં જ બંધ થઈ જશે.
કાવ્યા :
સુંબુલ તૌકીર ખાનના શૉ કાવ્યાની ટીઆરપી પણ ખાસ નથી. એવામાં આ શૉ પર બંધ થઈ શકે છે.
પંડ્યા સ્ટોર:
પંડ્યા સ્ટોરની નવી કાસ્ટ ફેંસને પસંદ નથી આવી રહી. શૉની ટીઆરપી સતત ઘટતી જઈ રહી છે.
દાલચીની:
દાલચીની પણ પોતાની ખરાબ ટીઆરપીના કારણે લાઈનમાં છે. તે પણ બંધ થઈ શકે છે.
ઈન્ડિયન આઈડલ 14 :
ઈન્ડિયન આઈડલ 14 ગ્રાન્ડ ફાઈનલ બાદ બંધ થઈ જશે.
ક્યોંકી સાસ ભી કભી બહૂ થી:
ક્યોંકી સાસ ભી કભી બહૂ થી શૉ પણ ફેંસનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં અસફળ રહ્યો છે.
પશ્મીના:
સીરિયલ પશ્મીના પોતાની ખરાબ ટીઆરપીના કારણે લાઈનમાં છે. આ શૉ પણ બંધ થઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMસગીરાને સાહિલ ભગાડી ગયો: લવ જેહાદની શંકા
February 24, 2025 03:42 PMIND vs PAK: વ્યુઅરશિપનો તૂટ્યો રેકોર્ડ, ભારત-પાકિસ્તાન મેચ માટે JioHotstar પર જોડાયા આટલા કરોડ ચાહકો
February 24, 2025 03:42 PMબામણબોર ચેકપોસ્ટ પાસે બે ટ્રકમાંથી રૂપિયા ૩૫.૪૨ લાખનો દારૂ ઝડપાયો
February 24, 2025 03:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech