સરકાર દ્વારા લેવાયેલ ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા રદ કરવા રાજયના મુખ્યમંત્રી સહિત પર્યાવરણ મંત્રીને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.
વન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ બીટ ગાર્ડની ભરતીમાં જગ્યામાં વધારો કરવા તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંથી સી.બી.આર.ટી. પધ્ધતિ નાબુદ કરવા બાબતે રાજયના મુખ્યમંત્રી સહિત પર્યાવરણ મંત્રીને કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે,રાજયના ઘણા વિદ્યાર્થીઓએ સરકાર દ્વારા છેલ્લે લેવાયેલ ફોરેસ્ટ બીટ ગાર્ડન પરીક્ષા આપેલ છે.આ પરીક્ષામાં સી.બી.આર.ટી. પધ્ધતિથી લેવામાં આવેલ હતી.જેમાં ફોરેસ્ટના ઉમેદવારો સાથે અન્યાય થયો હોવાની લાગણી અનુભવે છે.કારણ કે સી.બી.આર.ટી. પધ્ધતિથી પરીક્ષા લેવાઈ તેમાં નોર્મલાઈજેશન સિસ્ટમ લાગુ કરવામાં આવી જેના કારણે જે ઉમેદવારના ઓછા માર્ક્સ હતા તેમના વધી ગયા અને જેના વધારે માર્ક્સ હતા તેના ઘટી ગયા જેના લીધે ઘણા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે.માટે જેના ભાગપે આ ભરતીમાં જગ્યામાં વધારો કરવામાં આવે તથા પી.ડી.એફ. ફોર્મેટમાં બધાના માર્ક્સ જાહેર કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMબંધારણમાં સમાજવાદી-સેક્યુલર જેવા શબ્દો ઉમેરવાના કેસમાં ચુકાદો અનામત; કોર્ટે કરી મહત્વપૂર્ણ ટિપ્પણીઓ
November 22, 2024 05:00 PMવિનોદ તાવડેએ 5 કરોડના આરોપમાં રાહુલ ગાંધી અને ખડગેને 100 કરોડની નોટિસ મોકલી
November 22, 2024 05:00 PMઆસારામે સજા સ્થગિત કરવાની કરી માંગ, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ આપી માંગ્યો જવાબ
November 22, 2024 04:53 PMખાંડ અને ગોળ એક જ વસ્તુમાંથી બને છે, તો ખાંડ સ્વાસ્થ્ય માટે જોખમી અને ગોળ ફાયદાકારક એવું કેમ
November 22, 2024 04:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech