ઈરાનના દરિયામાં હોમુંઝની ખાડીમાં તંગદીલીના કારણે સલાયાના ૧૫૦ સહીત સૌરાષ્ટ્ર-કચ્છના કુલ ૨૦૦ જેટલા વહાણ મીડલ ઇસ્ટના અન્ય બંદરી પર અટવાયા હોવાનું ઇન્ડીયન સેલીંગ વેસલ્સ એસોસીએશનના સેક્રેટરીએ જણાવ્યું છે. ગણતરીના દીવસોમાં મીસાઈલ અથવા તો ડ્રોન હુમલાની બે ઘટનાથી સલાવા સહીતના વહાણોએ હોમુંઝની ખાડી પાર કરવાનું બંધ કરી હોવાનું તેમણે ઉમેર્યું હતું. આ બનાવના પગલે ખલાસીઓના પરિવાજનો ચિંતાતુર
હુંડીયામણનું નુકશાન થઈ રહ્યું છે. ત્યારે હોમુંઝની ખાડીમાં સ્વિતિ સામાન્ય ક્યારે વશે તે સળગતો સવાલ ઉઠ્યો છે.
અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુધ્ધની માઠી અસરની કળ સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગો હજુ વળી નથી. ખાસ કરીને દરિયાઈ માર્ગે થતી આયાત-નિકાસ માટે ખૂબજ મહત્વની હોમુંઝની ખાડી બંધ થતાં ફુડ ઓઇલ, ગેસની સપ્લાય ખોરંભે ચડતા ભારતમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસની સ્થિતિ વણસી છે. બીજી બાજુ વાહણ ઉદ્યોગને ભારે આર્થિક ફટકો પડયો છે. પુષ્પના પ્રારંભે હોમુંઝની ખાડી બંધ કરાતા હાલારના સલાયા, સિકક્કા, સહીત પોરબંદર,
હતાં. યુધ્ધ બંધ વાય તે માટે વાટાઘાટો થઈ છે પરંતુ હજુ કોઈ સ્પષ્ટ સમજૂતી ઈરાન કે અમેરિકા વચ્ચે વઈ નથી. ખાસ કરીને હોમુંઝની ખાડીમાં અગાઉની જેમ વાહણોના આવાગમન અંગે પણ કોઈ
ચોકકસ સહમતી વઈ નથી. આવી હોમુંઝની ખાડીમાં હજુ પણ તણાવ વથાવત રહ્યો છે. આ તંગદીલીની સ્થિતિ વચ્ચે તાજેતરમાં હોમુંઝની ખાડીમાંથી પસાર થતાં સલાયાના બે માલવહક
વહાણ પર ડ્રોન અથવા મીસાઈલ હુમલો વતાં બંને વહાણો ડૂબી ગયા હતાં. આટલું જ નહીં સલાયાના એક ખલાસીનું મોત પણ નીપજયું હતું. આ બનાવ બાદ વહાણવટીઓ અને ખલાસીઓ ભારે ચિંતા સાથે મૂંઝવણમાં મૂકાયા છે.
આ અંગે ઇન્ડીયન સેલીંગ વેસલ્સ એસોસીએશનના સેક્રેટરી આદમભાઈ ભાષાએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં હોમુંઝની ખાડીમાં સ્થિતિ ખરાબ છે. જેના કારણે સલાપાના ૧૫૦ જેટલા સહીત સિકકા, માંડવી, પોરબંદર, વેરાવળ, મુંદ્રાના મળીને કુલ ૨૦૦ જેટલા વાહણ મીડલ
ઈસ્ટના મસ્કત, ઓમાન, દુબઈ, ધમન સહીતના બંદરી પર અઠવાયા છે. આટલું જ નહીં ખૂબજ ટૂંકાગાળામાં સલાયાના બે માલવાહક વાહણ પર ડ્રોન-મીસાઈલ હુમલા વતાં અને ડૂબી જતાં સલાયા તથા સૌરાષ્ટ્ર-કચ્છના અન્ય વાહણો કે જે મીડલ ઇસ્ટના અન્ય બંદરો પર અટવાયા છે તે વાહણોએ હોમુંઝની ખાડી પાર કરવાનું બંધ કર્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું. હોમુંઝની ખાડીમાં તણાવની સ્થિતિવી વાહણોનું આવાગમન અટકતા ભારત સરકારને ૧૦ થી ૧૫ કરોડનું વીદેશી હુંડીયામણનું નુકસાન વતું હોવાનું પણ તેઓએ કહ્યું હતું. બીજી બાજુ સલાયાના બે માલવાહક વાહણ પર
જુદા-જુદા બે બનાવમાં હુમલાના કારણે સલાયાના બે વહાણની જળસમાધિ, એક ખલાસીનું મોત
હોર્મુઝની ખાડીમાં વહાણોના આવગમન અંગે ઇરાન-અમેરિકા વચ્ચે હજુ પણ કોઈ સ્પષ્ટ સમજૂતી ન થતાં તણાવની સ્થિતિ પ્રર્વતી રહી છે. આ દરમ્યાન તાજેતરમાં ખૂબજ ટૂંકાગાળામાં હોર્મુઝની ખાડી પાર કરતા સલાયાના બે વહાણ પર ડ્રોન અથવા મીસાઈલ હુમલો થતાં બંને વહાણ ડૂબી ગયા હતાં. આટલું જ નહીં એક ખલાસીનું મોત પણ નિપજયું હતું. આ બનાવના પગલે ખલાસીઓના પરિજનોના જીવ તાળવે ચોંટયા છે, ત્યારે હોર્મુઝની ખાડીમાં સ્થિતિ સામાન્ય કયારે થશે તેની રાહ જોઇ રહ્યા છે.
હુમલાવી ખલાસીઓના પરિવાજનો ચિંતાતુર બન્યા છે, બીજી બાજુ વહાણવટીઓ પણ મૂંઝવણમાં મૂકાયા છે. અત્રે નોંધનીય છે કે, હાલાર સહીત
સૌરાષ્ટ્ર-કચ્છના બંદરો પરથી વાહણ મારફત ખાંડ, ચોખા, મગફળી સહીતની ચીજ-વસ્તુઓની મોટા પ્રમાણમાં નિકાસ ગલ્ફના દેશોમાં થાય છે.