BREAKING NEWS

જામજોધપુરની પી. એમ તાલુકા શાળાનં -૧ પાસે અંગ્રેજી દારૂ ખાલી બાટલના ઢગલા

  • July 21, 2026 10:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુર તાલુકા માં વડાપ્રધાન નરેન્દ મોદીજી એ દતક લીધેલ પી એમ તાલુકા શાળા નં- ૧ જે શ્રેષ્ઠ શાળા ગણાય છે તે શાળા ના ગેટમાં આવે પુરિનયલ ઉપર અંગ્રેજી દેશી દારૂની બોટલ ના ઢગલા ખઢકાયેલ છે. જે જોઈને પોલીસ ની દારૂ પ્રત્યે ની નિષ્કી પતા છતી થતી દેખાય છે પોલીસ ના ખોફ વિના બેરોકટોક દારૂનું વેચાણ થાય છે આ આટલા મોટા પ્રમાણમાં દારૂ આવ્યો ક્યાંથી હશે તે પણ એક સવાલ ઉભો થાય છે તેમ જાગૃત નાગરિક હરેશ ચિત્રોડા એવુ જણાવેલ છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application