જામનગરમાં જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આગામી લોકસભા ચુંટણીને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક

  • April 09, 2024 11:32 AM 

જામનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આગામી સમયમાં લોકસભા ચુંટણી અન્વયે સમગ્ર જામનગર જિલ્લામાંં કાયદો વ્યવસ્થા તેમજ શાંતિની પરિસ્થિતિ જળવાઈ રહે તેના અનુસંધાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. તેમજ નાગરિકો અને સમાજમાં સૌહાર્દ બની રહે તે માટે જરુરી ચર્ચા-વિચારણા કરવામાંં આવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application