BREAKING NEWS

PM મોદીનો વિદ્યાર્થીઓને વીડિયો સંદેશ: પેપર લીક સામે આજે વધુ કડક કાર્યવાહી થશે

  • July 24, 2026 12:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પરીક્ષાઓ નજીક આવે ત્યારે લાખો વિદ્યાર્થીઓ પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે રાત-દિવસ એક કરીને મહેનત કરતા હોય છે. પણ જ્યારે પેપર લીક જેવી ઘટનાઓ સામે આવે છે, ત્યારે તે માત્ર એક પરીક્ષાનું પેપર જ નથી ફૂટતું, પરંતુ યુવાનોની મહેનત, તેમના આત્મવિશ્વાસ અને માતા-પિતાના સપનાઓનો કાચો-પોચો પાયો પણ ભાંગી પડે છે. દેશના યુવાધન માટે આ મોટો ચિંતાનો વિષય બને તે પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓના હિતમાં એક અત્યંત મહત્વનો અને મક્કમ સંદેશ આપ્યો છે.

દેશમાં અવારનવાર સામે આવતા પેપર લીક અને પરીક્ષાઓમાં ગેરરીતિના કૌભાંડો સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના કરોડો વિદ્યાર્થીઓને સંબોધીને એક વિશેષ વીડિયો સંદેશ જાહેર કર્યો છે. પીએમ મોદીએ યુવાનોને આશ્વાસન આપતાં મોટો સંકેત આપ્યો છે.


​​​​​​​
આવતીકાલની કેબિનેટ બેઠક પર સૌની નજર
પીએમ મોદીના આ કડક વલણ બાદ આવતીકાલે યોજાનારી કેન્દ્રીય કેબિનેટની બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે:



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application