પોરબંદરમાં જાહેર રસ્તા ઉપર પેશકદમી કરી ફૂટપાથ દબાવીને દબાણ કરનારા વેપારીઓ સામે મહાનગરપાલિકાના તંત્રએ કાર્યવાહી કરીને ૩૧૦૦ ા.નો દંડ વસુલ્યો છે.
કમિશ્નર તથા નાયબ મ્યુનિસિપલ કમિશ્નરની સુચનાથી ઇન્ચાર્જ હેલ્થઓફિસર જગદીશ ઢાંકી, માર્કેટ ઇન્સ્પેકટર પ્રતાપભાઇ શિયાળ, ફૂડ સેફટી ઓફિસર વિજયભાઇ ઠકરારની ટીમ દ્વારા નવા કુંભારવાડા વિસ્તારમાં જાહેર રોડ પર ભંગારનો સામાન બહાર રાખી દબાણ કરતા તથા ગંદકી કરતા લોકોને મહાનગરપાલિકાએ ટોટલ -૬ લોકોને ા.૩૧૦૦ દંડ કરેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસંતો મહંતો અને આગેવાનોની ઉપસ્થિતિમાં રથયાત્રા કાર્યાલયનું ઉદ્દઘાટન અને ધ્વજારોહણવિધિ સંપન્ન
June 02, 2025 04:54 PMઓપરેશન શિલ્ડ અંતર્ગત ભાવનગરના સિદસર વિસ્તારમાં રાત્રે અંધારપટ કરાયો
June 02, 2025 04:51 PMમોકડ્રિલ:સેન્ટ્રલ સોલ્ટમાં ડ્રોન હુમલો અને બોમ્બ બ્લાસ્ટમાં ૪ના મોત
June 02, 2025 04:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech