ઓપરેશન શિલ્ડ અંતર્ગત ભાવનગરના સિદસર વિસ્તારમાં રાત્રે અંધારપટ કરાયો

  • June 02, 2025 04:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓપરેશન શીલ્ડ અન્વયે ભાવનગરના સિદસરમાં તા. ૩૧ મે ના રોજ રાત્રે ૭.૪૫ થી ૮.૧૫ વાગ્યા (૩૦ મિનિટ) સુધી  બ્લેક આઉટ કરવામાં આવ્યું હતું.
આ બ્લેકઆઉટ એક્સરસાઇઝ (અંધારપટ) ના ભાગરુપે ભાવનગરના સિદસરમાં નાગરિકોએ ઘર, વ્યવસાયના સ્થળો સહિતની જાહેર જગ્યાઓ પર લાઇટ બંધ રાખી હતી.
રાજ્ય સરકાર દ્વારા ઓપરેશન શીલ્ડ અંતર્ગત તકેદારીના ભાગરુપે બ્લેકઆઉટ એક્સરસાઇઝ યોજી નાગરિકોને જાગૃત્ત તેમજ ઓપરેશન શિલ્ડ અને તેના મહત્વ અને જરુરીયાત બાબતે સમજૂત કરવા માટે બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application