ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પૂર્વ કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી દ્વારા ગુજરાતના પુત્ર વૈશ્વિક નેતા નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે આજે તા.૧૭-૯-૨૦૨૪ને મંગળવાર સવારે- છગનભાઈ નાવડિયાની ઓફીસ ભાવના સોસાયટી, બોરતળાવ, ભાવનગર ખાતે એક મેગા મેડિકલકેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.
જેમાં રેડક્રોસ સંસ્થા દ્વારા સેવાઓ અપાઈ હતી. જનરલ હેલ્થ ચેકઅપ કેમ્પ, ઇખઈં (વ્યક્તિ ની ઉંમરના આધારે તેનું વજન કેટલું હોવું જોઈએ કોલેસ્ટ્રોલ કેટલું હોવું જોઈએ વિગેરે તપાસ) રિપોર્ટ, જનરલ જરૂરી દવાઓ, હિમોગ્લોબીનની તપાસ, હાડકાની ઘનતા માપવા માટે ઇખઉ ટેસ્ટ આંખોની તપાસ માટે ઓટો કેરેટો અને ઓટો રેફ મારફતે તપાસ (મોતિયો જામર વગેરે તપાસ), મોઢાના ઓરલ કેન્સરના નિદાન માટે પ્રાથમિક તપાસ દાંતના રોગોનું નિદાન સારવાર કરવામાં આવી હતી.
આ વિનામૂલ્યે મેગા મેડિકલ નિદાન કેમ્પ તથા જનરલ હેલ્થ ચેકઅપ કેમ્પનો ભાવેણાવાસીઓએ બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો.જરૂરિયાતમંદ દર્દીઓને સૌ પ્રથમ ડોક્ટર દ્વારા જનરલ ચેકઅપ કરવામાં આવ્યું હતુ અને ત્યારબાદ ડોક્ટરની સલાહ અને દર્દીની ફરિયાદ આધારે તમામ રિપોર્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech