આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
ઉપલેટા શહેરમાં દારૂ વેચવા, મારામારી કરવી અને અન્ય શહેરોમાં હથિયાર સહિતના ગુનામાં સામેલ શખસને જિલ્લ ા કલેકટરે પાસામાં ભુજની પાલારા જેલમાં મોકલી આપ્યો છે.શહેરના મંડપ રોડ ગુલીસ્તાન એપાર્ટમેન્ટમાં રહેતા અને પોલીસ ચોપડે ચડી ચુકેલા સંધી યુવાન સાયબ સલીમ હિંગોરાને થોડાક દિવસો પહેલા જ બન્ને ભાઇઓની ઈંગ્લીશ દારૂ સાથે ઝડપી લઇ જેલમાં ધકેલી દીધા હતાં. છાશવારે કાયદો હાથમાં લઇ ગુના આચરતો સોયબ હિંગોરાની સ્થાનિક પોલીસે પાસાની દરખાસ્ત કરતા જિલ્લ ા કલેકટર ઓમ પ્રકાશ દ્રારા મંજુર કરતા આરોપી સોયબ હિંગોરા ધોરાજી જેલમાંથી જમીન લઇ બહાર આવતા જ ઉપલેટા પોલીસ તેમજ જિલ્લ ા પાલિકા દ્રારા ઝડપી લઇ ભુજની પાલારા જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.ગઇકાલે માથાભારે શખસ સામે કલેકટર દ્રારા પાસાની કાર્યવાહી કરતા અસામાજિક પ્રવૃતિ કરતા તત્વોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
જામનગરમાં પાઇપલાઇનની કામગીરીના કારણે આજે રણજીતનગર ઝોન-એના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે
ઓલ ઇન્ડિયા નૌસૈનિક કેમ્પ લોનાવાલામાં ગુજરાત ડાયરેક્ટરેટ એનસીસીનું ઉત્કૃષ્ટ પ્રદર્શન
અષાઢી બીજના પાવન દિવસે નવજાત શિશુઓ માટે રોટરી ક્લબ 'છોટી કાશી' જામનગરની અનોખી ભેટ
જામનગર: શિક્ષણ સમિતિની શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થાય તે માટે થયું ચિંતન
ગોંડલમાં પોલીસ કોન્સ્ટેબલના ઘરે ધમધમતી જુગાર ક્લબ પર રાજકોટ રેન્જ આઈજી ટીમના દરોડા, 13 મહિલા રંગેહાથ ઝડપાઈ, 6 પોલીસકર્મીની બદલી
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech