50થી વધારે કાર ભાડેથી મેળવી બારોબાર વેચાણ કરનાર કોઠારીયામાં રહેતા ચીટર સામે પોલીસ કમિશનરે પાસનું વોરંટ ઇશ્યુ કરતા ક્રાઇમ બ્રાંચની ટીમે વોરંટની બજવણી કરી આરોપીને અમદાવાદ મધ્યસ્થ જેલહવાલે કરવા તજવીજ હાથ ધરી છે.
છતરપિંડીથી શહેરમાં 50થી વધારે કાર ભાડેથી મેળવી અને બારોબાર વેચાણ કરનાર અને કોઠારીયા ગામે રહેતો કાનજી ઉર્ફે આકાશ ઉર્ફે આખી ગોગન કોટડીયા(ઉ.વ ૨૮) નામના શખસ સામે ક્રાઇમ બ્રાંચ પીઆઇ એમ.આર.ગોંડલીીયાએ પાસાની દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનરે મોકલતા પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ મંજૂરીની મહોર લગાવી આરોપી સામે પાસાનું વોરંટ ઇશ્યુ કર્યું હતું.જેથી ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફ દ્વારા વોરંટની બજવણી કરી કાનજી આકાશ કોટડીયાની પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ મધ્યસ્થ જેલમાં ધકેલવામાં આવ્યો છે. આરોપી કાનજી ઉર્ફે આકાશ ઉર્ફે અકી સામે રાજકોટના ભકિતનગર, બી ડિવિઝન, ગાંધીગ્રામ, તાલુકા પોલીસ મથકમાં છેતરપિંડીના ગુના નોંધાઇ ચૂકયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબેડીમાં રૂ. ૧૦ કરોડની જમીન ઉપર તંત્રનું બુલડોઝર ફરીવળ્યું
April 04, 2025 11:01 AMરાજકોટ : માર્કેટિંગ યાર્ડ પાસે છરીના ઘા ઝીંકી 45 વર્ષીય વ્યક્તિની કરપીણ હત્યા
April 04, 2025 11:01 AMરાજકોટમાં પોલીસ પહોંચે તે પહેલાં ફટાકડાની દુકાનોને તાળા
April 04, 2025 11:00 AMનવયુગ વિદ્યાલયના સ્થાપનાદિને વિધાર્થીઓ માટે યોજાયો ભોજન સમારોહ
April 04, 2025 10:59 AMપોરબંદરમાં સેલ્ફ ડિફેન્સનો સામૂહિક કાર્યક્રમ યોજાયો
April 04, 2025 10:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech