ઉપલેટાના મામલતદાર દ્રારા ગત રાત્રે વરજાગં જાળીયા ગામ પાસેથી ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરતા ટ્રકને ઝડપી લઇ સ્થાનિક પોલીસને સોંપી આપેલ હતો.
પ્રા થતી વિગતો મુજબ મામલતદાર મહેશ ધનવાણીને મળેલી ચોકકસ બાતમીને આધારે ગતરાત્રે વરજાગં જાળીયા ગામ પાસે પોરબંદર નેશનલ હાઇવે ઉપર પસાર થઇ રહેલા ટ્રક નં.જીજે–૦૩એડબલ્યુ–૭૩૯૯ને અટકાવી તપાસ કરતા તેમાં ભરેલી ૨૦ ટન સાદી રેતીની રોયલ્ટી પહોંચ માગતા તે દાવાથી ખનીજ ચોરી ધ્યાને માલુમ પડતા મામલતદાર ધનવાણીએ ટ્રક તેમજ ૨૦ ટન સાદી રેતી મળી કુલ નવ લાખનો મુદ્દામાલ કબજે કરી ઉપલેટા પોલીસને હવાલે કર્યેા હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકટારીયા ચોકડી બ્રિજ માટે રેકોર્ડબ્રેક 11 ટેન્ડર
November 07, 2024 03:25 PMધાર્મિક સહિત ૯૫૦ દબાણના ડિમોલિશનની તૈયારી
November 07, 2024 03:23 PMસલમાન બાદ શાહરુખને પણ મળી ધમકી: 50 લાખની માગણી કરાઈ
November 07, 2024 03:08 PMકેતન–પુરણે નેપાળ બોર્ડર પાસેથી ડ્રગ્સની ૧૩ ખેપ મારી
November 07, 2024 03:05 PMઅટલ સરોવર પાસે બાઇકમાં સ્ટટં કરી ફટાકાડા ફોડનાર ૩ શખસોની ધરપકડ
November 07, 2024 03:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech