- બહેન અમૃતા અરોરાની બર્થ ડે પાર્ટીમાં બ્રાલેસ ટોપ પહેરી પહોંચી
- ઈન્સ્ટાગ્રામ પર આ વાત ઝડપથી ફેલાઈ રહી છે કે પહેર્યા ઉર્ફીના કપડાં
અર્જુન કપૂરની ગર્લફ્રેન્ડે તેના બ્રેસ્ટને એક્સપોઝ કરતા જે ટોપ પહેર્યુ હતું તેના પર સૌકોઇની નજર અટકી ગઇ છે. મલાઈકાની બોલ્ડનેસ જોઈને બધાને ઉર્ફી યાદ આવી ગઈ. જ્યાં ફેન્સ મલાઈકાના આ લુકના વખાણ કરતા થાકતા નથી, ત્યારે તેને ટ્રોલ કરનારા લોકોની સંખ્યા પણ ઓછી નથી.
બોલ્ડનેસ અને ફેશનની વાત કરીએ તો, સૌના મગજમાં પહેલું નામ આવે ઉર્ફી જાવેદનું જ આવે જ્યારે 50ની થવા આવેલી કામણગારી મલાઈકા અરોરાના અજ્રુજન કપૂર સહિત ઘણા દિવાના છે. ત્યારે મલાઇકા ઉર્ફીની કોપી કરતા ટ્રોલ થવા લાગી છે. તે કરીના કપૂરના ઘરે તેની બહેન અમૃતા અરોરાની બર્થ ડે પાર્ટીમાં પહોંચી હતી જ્યાં પાપારાઝી દ્વારા લેવામાં આવેલ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
વિડિયોમાં એક્ટ્રેસનો બ્રાલેસ લુક જોઈને દરેકને નવાઇ લાગે છે અને એક્ટ્રેસના આઉટફિટને જોઈને તેમને ઉર્ફીની યાદ આવી જાય છે, જેણે થોડા સમય પહેલા આવો જ આઉટફિટ પહેર્યો હતો. મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ પર આ વાત ઝડપથી ફેલાઈ રહી છે કે પહેર્યા ઉર્ફીના કપડાં.
મલાઈકા અરોરા કરીના કપૂરના ઘરની બહાર જોવા મળી હતી. એક્ટ્રેસે તેની બહેનના બર્થ ડે સેલિબ્રેશન માટે બ્લેક ટોપ સાથે સ્કીન કલરનું સેલ્ફ ડિઝાઈન વાળુ પેન્ટ પહેર્યુ હતુ. આ બ્લેક ટોપ જોઈને બધાએ સોશિયલ મીડિયા પર કહ્યું કે મલાઈકાએ ઉર્ફી જાવેદના કપડાં પહેર્યા છે.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે મલાઈકાના લુકની સાથે ઉર્ફીનો લુક પણ નીચે બતાવવામાં આવ્યો છે જે મલાઈકાના લુક સાથે બિલકુલ મળતો આવે છે. એક્ટ્રેસ આ લુક માટે બ્રાલેસ હતી અને તેનું ટોપ અડધુ ટ્રાન્સપેરન્ટ હતુ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅસદુદ્દીન ઓવૈસીના ઘર પર થઈ તોડફોડ, કાળી શાહી ફેકાઇ, AIMIM ચીફે અમિત શાહને પૂછ્યા સવાલ
June 27, 2024 11:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech