મહુવા રૂરલ પોલીસ મથકમાં નોંધાયેલા સગીરાના અપહરણ- બળાત્કારના ગુન્હામાં સગીરાના ખોટા જન્મ તથા લગ્ન પ્રમાણપત્ર બનાવી આપનાર વોન્ટેડ આરોપીને સાવરકુંડલાથી નાસતા-ફરતા સ્કોર્ડ - મહુવા ડિવિઝને ઝડપી લીધો હતો.
પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર ભાવનગર રેન્જના જીલ્લાઓમા નાસતા ફરતા આરોપી પકડી પાડવા માટે ડિવિઝન વાઇઝ નાસતા ફરતા સ્કોર્ડની રચના કરી નાસતા ફરતા આરોપીને પકડી લેવા સુચના આપેલ હોય તેમજ ભાવનગર પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલની સુચના અને માર્ગદર્શન મુજબ મહુવા ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક અંશુલ જૈન દ્વારા નાસતા-ફરતા સ્કોર્ડની રચના કરી સતત જરૂરી સુચના અને યોગ્ય માર્ગદર્શન આપી સગીર બાળાઓને લલચાવી-ફોસલાવી લગ્નની લાલચ આપી કાયદેસરના વાલીપણા માંથી અપહરણ કરી નાસતા-ફરતા આરોપીને ઝડપી લેવા આપેલી સુચનાના પગલે મહુવા ડિવિઝનના નાસતા-ફરતા સ્કોર્ડના
૧૧૧૯૮૦૭૦૨૪૦૦૨૯/૨૦૨૪ આઇ.પી.સી. કલમ-૩૬૩,૩૬૬,૩૭૬(૨)ગ,૩૭૬(૩),૪૬૫, ૪૬૮,૪૭૧,૧૧૪ વિ.મુજબના ગુન્હામાં લીસ્ટેડ નાસતા-ફરતા આરોપીને હ્યુમન તથા ટેકનિકલ સોર્સની મદદથી સાવરકુંડલા જિ.અમરેલીથી પરીક્ષિત ઉર્ફે પ્રિન્સ નારણભાઇ શિયાળ (ઉ.વ-૩૬ અભ્યાસ- ખઅ-કકઇ ધંધો- એડવોકેટ રહે-હાલ પંચવટી સોસાયટી, સાવરકુંડલા,જી-અમરેલી)ને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કામગીરીમાં પો.સ.ઇ. આર.એ.વાઢેર અને આસી.સબ.ઇન્સ પી.આર.સરવૈયા અને જે.આર.આહીર તેમજ ડ્રા.દિનેશજતી ગોસ્વામી જોડાયા હ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech