મહારાષ્ટ્રના પુણેમાં ફૂટપાથ પર સૂઈ રહેલા લોકો પર ડમ્પર ચડી ગયું હતું. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં ડમ્પરે 9 લોકોને કચડી નાખ્યા હતા જેમાંથી 3ના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આમાં બે બાળકો અને એક પુરુષનો સમાવેશ થાય છે, જે બાળકોના કાકા છે. આ સાથે 6 લોકો ગંભીર રીતે ઘાયલ છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
આ ઘટના વાઘોલીના કેસનંદ ફાટા પોલીસ સ્ટેશનની સામે રાત્રે સાડા બાર વાગ્યે બની હતી. અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી મુજબ ડમ્પર ચાલક નશામાં હતો.
મૃત્યુ પામેલાઓમાં વિશાલ વિનોદ પવાર (22), વૈભવી રિતેશ પવાર (1) અને વૈભવ રિતેશ પવાર (2)નો સમાવેશ થાય છે.
ઘાયલ 6 લોકોમાં 3ની હાલત ગંભીર છે. ઈજાગ્રસ્તોની યાદી આ મુજબ છે:
1. જાનકી દિનેશ પવાર (21)
2. રિનિશા વિનોદ પવાર (18)
3. રોશન શશાદુ ભોસલે (9)
4. નાગેશ નિવૃત્તિ પવાર (27)
5. દર્શન સંજય વૈરાલ (18)
6. અલીશા વિનોદ પવાર (47)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધારાસભ્ય કાંધલ જાડેજા એ કર્યા ભગવાન શનિદેવના પૂજન અર્ચન
March 31, 2025 01:11 PM100 થી વધુ પોરબંદર વાસીઓએ કર્યું કોસ્ટલ ટ્રેકિંગ
March 31, 2025 01:10 PMહળવદ : નેપાળ એજ્યુકેશન એન્ડ ઇન્ફર્મેશનલ સેન્ટરની શરૂઆત
March 31, 2025 01:09 PMકાલાવડના ખંઢેરા ગામે પીજીવીસીએલની ગંભીર બેદરકારી સામે આવી.ખેતરમાં લાગી આગ
March 31, 2025 01:08 PMમાધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણના લગ્નના ગવાઇ રહ્યા છે ગીત
March 31, 2025 01:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech