સોહેલ ખાનના ખુલાસાથી ઉપસ્થિતો હસી હસીને લોટપોટ
અરબાજ ખાનના પુત્રએ "ડંબ બિરયાની" નામનું પૉડકાસ્ટ શરૂ કર્યુ છે. જેના પહેલા એપીસોડમાં સોહેલ ખાન અને અરબાજ ખાન આવ્યા હતા. આ પૉડકાસ્ટમાં તેણે બહુ જ રમુજી ખુલાસો કર્યો હતો.સોહેલ ખાનએ કહ્યું કે લાઈટ હતી અણી અને અંધારામાં ગર્લફ્રેન્ડને બદલે તેની માંને કિસ કરી દીધી.આ ખુલાસાથી ઉપસ્થિતો હસી હસીને લોટપોટ થઈ ગયા હતા
કેટલીકવાર બોલિવૂડ એક્ટર્સની રીયલ લાઈફમાં રીલ લાઈફ જેવા કિસ્સાઓ બનતા હોય છે. જેનો ખુલાસો થતા તેમના ચાહકો પણ અચંબીત થઈ જતા હોય છે. હાલમાં જ એક બોલિવૂડ એક્ટરે તેની પર્સનલ લાઈફનો એવો ખુલાસો કર્યો છે. જેમાં તેને ભૂલથી પોતાની ગર્લફ્રેન્ડની જગ્યાએ ગર્લફ્રેન્ડની માતાને કીસ કરી દીધી હતી.
આ ખુલાસો સોહેલ ખાને કર્યો છે. જેમાં તેણે કહ્યુ હતુ કે, જ્યારે લાઈટ ગઈ હતી ત્યારે તેણે તેની ગર્લફ્રેન્ડની માતાને ગર્લફ્રેન્ડ સમજીને કીસ કરી દીધી હતી. આ ખુલાસો તેને એક પોડકાસ્ટ દરમિયાન કર્યો હતો.
અરબાજ ખાન અને મલાઈકા અરોરાના દિકરા અરહાન ખાનના પૉડકાસ્ટ "ડંબ બિરયાની"ના પહેલા એપિસોડમાં કાકા સોહેલ ખાન, અરબાજ ખાન અને અરહાનના બે મિત્ર આવ્યા હતા. આ એપિસોડમાં સોહેલે તેની એક્સ ગર્લફ્રેન્ડની માતા સાથેનો તે કિસ્સો કહ્યો હતો.
સોહેલ ખાને કહ્યુ હતુ કે, "હુ મારી એક એક્સ ગર્લફ્રેન્ડના ઘરે અંધારામાં હાઈડ એન્ડ સીક રમી રહ્યો હતો. હુ જ્યારે એક કબાટમા જઈને સંતાયો હતો ત્યારે અંધારામાં મારી એક્સ ગર્લફ્રેન્ડની મમ્મી પણ મારી પાસે આવીને સંતાઈ ગઈ હતી. મને અંધારામાં કઈ દેખાયુ નહીં, મને તે મારી ગર્લફ્રેન્ડ લાગી જેથી મે તેને કીસ કરી દીધી. પછી જ્યારે હસવાનો અવાજ આવ્યો અને મે જ્યારે બહાર આવીને જોયુ તો તે મારી ગર્લફ્રેન્ડ નહીં પણ તેની મમ્મી હતી".
"ડંબ બિરયાની" નામના પૉડકાસ્ટમાં જ્યારે સોહેલે આ કિસ્સો સંભળાવ્યો ત્યાર બાદ ત્યાં હાજર દરેક લોકો ખડખડાટ હસવા લાગ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં વાયર-નળ ચોરીનો ભેદ ખુલ્યો : ૩ ઝબ્બે
July 08, 2024 01:13 PMદ્વારકા જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજતા પ્રભારી મંત્રી
July 08, 2024 01:09 PMરાખી સાવંતની બીમારીના મેડિકલ બિલ સલમાન ખાને ચૂકવ્યા
July 08, 2024 01:04 PMહીના ખાને બ્રેસ્ટ કેન્સરના કારણે ગુમાવ્યો ઓટીટી પ્રોજેક્ટ
July 08, 2024 01:03 PMગ્રહ શાંતિની પૂજામાં રાધિકાની સાદગીએ જીતી લીધા લોકોના દિલ
July 08, 2024 01:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech