આઈપીએલ 2024ની ફાઈનલ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. ફાઇનલ મેચ માટે તમે કેવી રીતે ટિકિટ ખરીદી શકો છો તે અહીં જાણો.
IPL 2024નો પ્લેઓફ તબક્કો 21 મેથી શરૂ થઈ રહ્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH), કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR), રાજસ્થાન રોયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) પ્લેઓફમાં પહોંચનાર ચાર ટીમો છે. સીઝનની ફાઈનલ 26 મેના રોજ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાશે. હવે ચાહકો માટે સારા સમાચાર એ છે કે IPL 2024 ફાઈનલની ટિકિટોનું વેચાણ શરૂ થઈ ગયું છે. ફાઇનલ મેચ માટે તમે કેવી રીતે ટિકિટ ખરીદી શકો છો તે અહીં જાણો. આ સિવાય એ પણ જાણી લો કે સૌથી સસ્તી અને મોંઘી ટિકિટ કેટલી હશે. KKR, SRH, RR અને RCB, આમાંથી માત્ર બે જ ટીમો ફાઇનલમાં પહોંચી શકશે.
હાલમાં, IPL 2024ની ફાઈનલ માટે ટિકિટની શરૂઆતની કિંમત 3,500 રૂપિયા રાખવામાં આવી છે અને સ્ટેન્ડ પ્રમાણે, સૌથી મોંઘી ટિકિટની કિંમત 7,500 રૂપિયા રાખવામાં આવી છે. નોંધનીય બાબત એ છે કે હાલમાં ફક્ત Rupay કાર્ડ ધરાવતા લોકો જ આ ટિકિટો ખરીદી શકે છે. જ્યારે અન્ય તમામ લોકો માટે આવતીકાલથી ટિકિટોનું વેચાણ શરૂ કરવામાં આવશે.
IPL 2024ની ફાઇનલ ટિકિટ કેવી રીતે ખરીદવી?
તમે Paytm Insider મોબાઈલ એપ પર જઈને ટિકિટ ખરીદી શકો છો. ટિકિટ બુક કરવાની પ્રક્રિયા નીચે મુજબ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech