ભારતીય ક્રિકેટ ટીમે દુબઈમાં ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આ જીત સાથે ભારતે અમદાવાદમાં મળેલી વર્લ્ડ કપ ફાઈનલની હારનો બદલો લીધો છે. વિરાટ કોહલીએ 84 રનની શાનદાર ઇનિંગ રમી, જ્યારે કેએલ રાહુલે અણનમ 42 રન બનાવી ટીમને વિજય અપાવ્યો.
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 265 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. કેપ્ટન સ્ટીવ સ્મિથે 73 અને એલેક્સ કેરીએ 61 રનનું યોગદાન આપ્યું હતું. ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં મોહમ્મદ શમીએ 3 વિકેટ ઝડપી હતી.
વિરાટ કોહલીને તેની શાનદાર ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ જીત સાથે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પહોંચી ગઈ છે, જ્યાં તેઓ ટાઈટલ જીતવા માટે ઉત્સુક છે.
બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત (IND): રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી અને મોહમ્મદ શમી
ઓસ્ટ્રેલિયા (AUS): સ્ટીવ સ્મિથ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, કૂપર કોનોલી, માર્નસ લાબુશેન, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), એલેક્સ કેરી, ગ્લેન મેક્સવેલ, બેન દ્વારશઇસ, નાથન એલિસ, એડમ ઝામ્પા અને તનવીર સંઘા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: રોમાંચક મુકાબલા બાદ પંજાબ કિંગ્સ ફાઇનલમાં, 3 જૂને RCB સામે ફાઈનલમાં ટકરાશે
June 02, 2025 01:50 AMદેશમાં કોરોનાનો ફરી કહેર: 9 દિવસમાં 1300% કેસ વધ્યા, 48 કલાકમાં 21 મોત
June 01, 2025 09:55 PMયુક્રેનનો મોટો દાવો: 41 રશિયાના વિમાનોને કર્યા નષ્ટ
June 01, 2025 09:49 PMકડી વિધાનસભા પેટાચૂંટણી: કોંગ્રેસે રમેશ ચાવડાને ટિકિટ આપી, રાજકીય ગરમાવો તેજ
June 01, 2025 09:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech