રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તોફાની પ્રદર્શન કરીને ગુજરાત ટાઇટન્સને હરાવ્યું છે. આરસીબીએ આ મેચ 9 વિકેટે જીતી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 200 રન બનાવ્યા હતા. જવાબમાં આરસીબીએ માત્ર 16 ઓવરમાં મેચ જીતી લીધી હતી. તેના માટે વિલ જેક્સે અણનમ સદી ફટકારી હતી. તેણે 41 બોલમાં 100 રન બનાવ્યા હતા. જેક્સની આ ઇનિંગમાં 10 સિક્સર અને 5 ફોરનો સમાવેશ થાય છે. વિરાટ કોહલીએ 44 બોલમાં અણનમ 70 રન બનાવ્યા હતા. કોહલીએ 6 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. ફાફ ડુ પ્લેસિસ 24 રન બનાવીને આઉટ થયો હતો.
મોહિત શર્મા ગુજરાત માટે મોંઘો સાબિત થયો હતો. તેણે 2 ઓવરમાં 41 રન આપ્યા હતા. સાઈ કિશોરે 3 ઓવરમાં 30 રન આપીને 1 વિકેટ લીધી હતી.
ગુજરાત ટાઇટન્સ તરફથી સાઇ સુદર્શને 84 રનની ઇનિંગ રમી હતી. શાહરૂખ ખાને 58 રન બનાવ્યા હતા. ડેવિડ મિલર 26 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ દરમિયાન RCB તરફથી સ્વપ્નિલ સિંહ, મોહમ્મદ સિરાજ અને મેક્સવેલે 1-1 વિકેટ લીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયામાં સેવા સદન જતા બે વૈકલ્પિક માર્ગ પાકા કરવા માંગ
November 22, 2024 11:33 AMગિરનાર પર્વત પર ૮.૯, જૂનાગઢમાં ૧૩.૯થી મોસમ ઠંડા ઠંડા કુલ કુલ
November 22, 2024 11:32 AMજસદણ બાલયોગી જગ્યાએ જગતગુરૂ રામાનંદાચાર્યની વિરાટ મૂર્તિનું અનાવરણ
November 22, 2024 11:30 AMઆખરે આજથી ખંભાળીયા યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ: ખેડૂતો ખુશ
November 22, 2024 11:30 AMગુજરાતને વૈશ્ર્વિક ઉંચાઇએ પહોંચાડવા સામૂહિક ચિંતન: ભુપેન્દ્ર પટેલ
November 22, 2024 11:29 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech