જસદણના વિંછીયા રોડ પર આવેલ બાલ યોગી સાસીયા બાપુની જગ્યાએ શ્રી શ્રી શ્રી ૧૦૦૮ જગતગુ રામાનંદાઆચાર્યજી મહારાજની ૨૧ ફટની મૂર્તિનું અનાવરણ લીમડીપીઠના ૧૦૦૮ મહામંડલેશ્વર લલિત કિશોર ચરણજી તેમજ રાયના કેબિનેટ પ્રધાન કુવરજી બાવળીયા ખોડલધામના ટ્રસ્ટી દિનેશભાઈ બાંભણિયા તેમજ પાંખના સમાજના પ્રદેશ પ્રમુખ વેંકટ ગીરીબાપુ સહિત ગુજરાત ભરના સંતોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે જસદણ અને વિછીયા સહિત સૌરાષ્ટ્ર્રના સાતે જિલ્લ ામાંથી મોટી સંખ્યામાં રામાનંદી સાધુ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
ખાંડાધાર હડમતીયા ગઢડીયા ગામ અને જસદણ વિછીયા ભાડલા રામાનંદી સાધુ સમાજ ના સહયોગથી જગતગુ રામાનંદાચાર્યજી મહારાજની ભવ્ય મૂર્તિનું અનાવરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
ખૂબ ઓછા લોકોને જગતગુ રામાનંદાચાર્યજી મહારાજના વિશે જાણે છે યારે ભારત વર્ષમાં મોગલ રાજાનું શાસન હતું એ સમયે હિન્દુ ધર્મ ઉપર અત્યાચાર થતા હતા મંદિરો તોડી પાડવામાં આવતા હતા હિન્દુઓને મારીને મુસલમાન બનાવી રહ્યા હતા એ સમયે ભગવાન રામ એ અવતાર લીધો હતો રામાનંદાચાર્યજી તરીકે મોગલ રાજાના મૌલવી મોઢામાં ઠોકીને ઘર્મ પરિવર્તન કરતા હતા એ સમયે ગુજીની યોગ શકિત છે સંધ્યા સમયે મસ્જિદોમાં શંખનાદ અને ઝાલર નો અવાજ આવતો સાથેજ નમાઝ પડવા ના સમયે પણ જાલર અને શંખનાદ થતો હતો મોગલ રાજાએ તમામ મૌલવી બોલાવી કહ્યું કે આ બધુ શા માટે થઈ રહ્યું છે ત્યારે મૌલવી દ્રારા જણાવાયું કે રામાનંદાચાર્યજી મહારાજ ની યોગ શકિતથી આ બધું થઈ રહ્યું છે ત્યારે બાદ મોગલ રાજા એ ગુજી સાથે બેઠક કરી અને રામાનંદાચાર્યજી મહારાજ ને મોગલ રાજાએ કહ્યું કે તમે શામાટે આવું કરો છો ત્યારે રામાનંદાચાર્યજી મહારાજે કહ્યું કે હિન્દુ ધર્મ અને હિન્દુ પર અત્યાચાર બધં કરો સાથેજ હિન્દુઓ નું ધર્મ પરિવર્તન કરવા નું બધં કરો ત્યારબાદ મોગલ રાજાએ કહ્યું હત્પં ફરમાણ જાહેર કં છું કે હવે પછી હત્પં હિન્દુ નું ધર્મ પરિવર્તન નહિ ક તેનું વચન આપું છું ત્યારબાદ મસ્જિદોમાં શંખનાદ અને ઝાલર નો નાદ થતો બધં થયો અને હિન્દુ ધર્મ નો નાશ થતો અટકયો અને ભારત વર્ષમાં ગામડે ગામડે રામજી મંદિરો જગતગુ રામાનંદાચાર્યજી મહારાજે બંધાવ્યા સાથેજ બાર શિષ્યો ને હિન્દુ ધર્મ નો પ્રચાર માટે ભારત વર્ષમાં મોકલ્યા બારે શીષ્યો ના નામ ની વાત કરીએ તો કબીરદાસજી રૈદાસજી ધન્નાજી પીપ્પાજી સેનજી અનંતાનંદજી સુખાનંદજી યોગાનંદજી સુરસુરાનંદજી ગલવાનંદજી નરહર્યાનંદજી ભવાનંદજી આ તમામ શિષ્યો ભારત વર્ષમાં ભગવાન રામ ના નામનો ભકિતનો નાદ હિન્દુ ધર્મ જગાવ્યો હતો. બારે બાર શિષ્યોને ભગવાન દર્શન પણ આપ્યા હતા હિન્દુ ધર્મના પાયામાં જગતગુ રામાનંદાઆચાર્ય મહારાજ મૂળ છે જસદણ રામાનંદી સાધુ સમાજ દ્રારા ગુજીની મૂર્તિના અનાવરણ સમયે જસદણ અને વિછીયા તાલુકાના ગામના તમામ રામજી મંદિરના પૂજારીઓને આ કાર્યક્રમમાં સન્માન પણ કરવામાં આવ્યું હતું. સાથે જ આવેલ સંતોએ ધર્મ સભામાં ગુજીની યોગશકિત પરચાઓની ભાવવિભકતોને વાત કરી હતી. જસદણ રામાનંદી સાધુ સમાજ દ્રારા આ કાર્યક્રમની તમામ જહમત ઉઠાવી હતી. ૧૬ તારીખના રોજ હવન યજ્ઞ કરી ગુજીના ચરણાવીને પ્રતિ ા કરી હતી તેમજ ૧૭ તારીખ ને રવિવારના રોજ ગુજીની મૂર્તિનું અનાવરણ ત્યારબાદ સંતો દ્રારા ધર્મ સભા યોજવામાં આવી હતી. ધર્મ સભા પૂર્ણ થયા બાદ મહાપ્રસાદ આયોજન કરેલ હતું સાથે જ આ કાર્યક્રમમાં જસદણ વિછીયા અને ભાડલા ના રામાનંદી સાધુ સમાજ દ્રારા હિન્દુ ધર્મનો મૂળ પાયો કોણ છે તેને ઉજાગર કરવા માટે ગુજીની મૂર્તિનું અનાવરણ અને કાર્યક્રમ રાખેલ હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હી ચૂંટણી વચ્ચે કોંગ્રેસે યુવાનો માટે કરી મોટી જાહેરાત, દર મહિને મળશે 8500 રૂપિયા
January 12, 2025 03:18 PM'જો તમે આ કામ કરાવી આપો તો હું ક્યારેય ચૂંટણી નહીં લડું...' કેજરીવાલે અમિત શાહને કર્યો ચેલેન્જ
January 12, 2025 02:15 PMટ્રુડોના રાજીનામા પછી કેનેડામાં કોણ સંભાળશે સત્તા? હવે ભારતીય મૂળની અનિતા પણ રેસમાંથી બહાર
January 12, 2025 01:18 PMશિયાળામાં મેકઅપની આ ભૂલો બગાડી શકે સંપૂર્ણ લુક
January 12, 2025 01:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech