BREAKING NEWS

પટનામાં લગ્ન સમારોહ માટે મહેમાનોની સંખ્યાની ચકાસણી પછી જ ગેસ સિલિન્ડર અપાશે

  • April 18, 2026 02:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પટના : લગ્નની મોસમ શરૂ થઈ ગઈ છે. ઘરેલુ ગ્રાહકોને પ્રાથમિકતા આપવા માટે, સરકારે લ સમારોહ માટે વાણિિયક સિલિન્ડરનો ઉપયોગ ફરજિયાત બનાવ્યો છે. કોમર્શિયલ સિલિન્ડરની માંગના પ્રમાણમાં ૭૦ ટકા જ પુરવઠો હોવાથી,વહીવટીતત્રં જે તે સમારોહના સંચાલક કે યજમાનના ઇન્ટરવ્યૂ દ્રારા તેમનો પુરવઠો સુનિશ્ચિત કરી રહ્યું છે, વિવિધ પાસાઓની સમીક્ષા કરી રહ્યું છે અને વાસ્તવિક જરિયાતોનું મૂલ્યાંકન કરી રહ્યું છે. આનો અર્થ એ છે કે ફકત અરજી સબમિટ કરવાથી ઇચ્છિત સિલિન્ડરની ખાતરી મળશે નહીં.અરજદાર કેટલા મહેમાનોને આમંત્રણ આપી શકે છે, લ કાર્ડ સાચું છે કે નહીં, અને લગ્ન સમારોહનો દુપયોગ કરવાનો કોઈ ઈરાદો છે કે નહીં તે સહિત દરેક પાસાની તપાસ કરવામાં આવશે..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News