યુએસ હાઉસ આફ રિપ્રેઝન્ટેટિવ્સ ગઈકાલે છેલ્લી ક્ષણે સરકારી શટડાઉન ટાળવામાં સફળ થયું. ફંડિંગ બિલ અડધી રાત્રે સમયમર્યાદાના થોડા કલાકો પહેલા યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પસાર કરવામાં આવ્યું હતું. રિપબ્લિકન અને ડેમોક્રેટસે મળીને આ યોજનાને મંજૂરી આપી છે, જેના કારણે હવે સરકાર માર્ચના મધ્ય સુધી રહેશે.
હવે સેનેટે મધ્યરાત્રિ પહેલા કાર્યવાહી કરવાની રહેશે. અહેવાલ મુજબ જો તેઓ આમ નહીં કરે, તો ફેડરલ એજન્સીઓ બધં થવાનું શ કરશે. રિપબ્લિકન પાસે ગૃહમાં બહત્પમતી છે, છતાં બિલને બંને પક્ષો તરફથી સમર્થન મળ્યું છે. ૩૪ રિપબ્લિકન બેકબેન્ચર્સે તેને પસાર કરવામાં મદદ કરી.
રિપબ્લિકન પાર્ટી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સને નિયંત્રિત કરે છે, પરંતુ આંતરિક મતભેદોને કારણે શટડાઉન ટાળવા માટે તેમને ડેમોક્રેટસ પર આધાર રાખવો પડો. યાં રિપબ્લિકન પાર્ટીના ૧૭૦ સાંસદો અને ડેમોક્રેટિક પાર્ટીના ૧૯૬ સાંસદોએ બિલની તરફેણમાં મતદાન કયુ હતું. યારે ૩૪ રિપબ્લિકન સાંસદોએ આ બિલની વિદ્ધમાં મતદાન કયુ હતું. આ રીતે, આ બિલ ૩૪ વિદ્ધ ૩૬૬ મતોથી પસાર
થયું હતું.
હવે આ બિલ વોટિંગ માટે યુએસ સંસદના ઉપલા ગૃહ સેનેટમાં જશે. યાં ધારાશાક્રીઓ પાસે બિલ પસાર કરવા અને ફેડરલ એજન્સીઓને ચાલુ રાખવા માટે મધરાત સુધીનો સમય હોય છે. જો આ બિલ સેનેટમાં પાસ નહીં થાય તો શટડાઉન શ થઈ જશે. જો અમેરિકામાં સરકારી શટડાઉન થાય છે, તો ૮.૭૫ લાખ કર્મચારીઓને રજા આપવામાં આવી શકે છે, યારે ઇમરજન્સી સેવાઓમાં રોકાયેલા ૧૪ લાખ કર્મચારીઓને પગાર વિના કામ કરવું પડી શકે છે. છેલ્લી વખત ૨૦૧૮માં ૩૫ દિવસ માટે શટડાઉન થયું હતું, જેમાં ૨૦ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોંઘવારીનો વધુ એક માર: અમૂલ દૂધના ભાવમાં આજ મધરાતથી 2 રૂપિયાનો વધારો લાગુ
April 30, 2025 07:45 PMસુરત શિક્ષિકા-વિદ્યાર્થી કેસ મામલે નવો વળાંક, ફરવા ગયા હોવાનો દાવો
April 30, 2025 07:02 PMરાજકોટ 44.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, છ શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન
April 30, 2025 07:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech