આટકોટ જૂના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તોડવાની કામગીરી હાથ ધરાઈ
આટકોટ જૂના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તોડવાની કામગીરી હાથ ધરાઈ
July 11, 2026 10:34 AM
આટકોટમાં નવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાલુ થઈ ગયું હોય ત્યારે આ જૂનું દવાખાનુ આડુ આવતું હોય ત્યારે ઘણા પેશન્ટોને આ દવાખાનાની ખબર ન હોય ત્યારે તત્રં દ્રારા દવાખાનું તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે આર્યુવેદિક દવાખાનુ પણ અહીં બનવાનું છે, જેને લઇ ટૂંક સમયમાં જ તેમની કામગીરી પણ ખાદ મુહર્ત કેબિનેટ મંત્રીના હસ્તે કરવામાં આવશે.