યુવા પાર્કથી પવનચક્કી વિસ્તારની કેનાલમાં સફાઇ કામગીરી

  • December 15, 2023 01:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રણજીતસાગર રોડ યુવા પાર્ક થી પવનચક્કી આવતા માર્ગ પર લાખોટામા પાણી ઠાલવતી કેનાલનું મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ શાખા દ્વારા સફાઈ અભિયાન ચાલુ કરવામાં આવ્યું હતું. કર્મચારીઓએ આખી કેનાલ સાફ કરી હતી, જામનગરને સ્વચ્છ બનાવવાના અભિયાનના ભાગ‚પે આ નિર્ણય લેવાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application