નવી મુંબઈના નેલમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, યાં એક િસ્તી નર્સે હિન્દુ દેવતાઓની મૂર્તિઓ અને પૂજા સ્થાનોનું અપમાન કરીને તેમને જૂતાના સ્ટેન્ડ પાસે ફેંકી દીધા હતા.આથી આ મામલો પોલીસ મથકે પહોચ્યો હતો અને ફરિયાદી મહિલાના ભાઈ હર્ષદ પાટીલે હિન્દુ જનજાગૃતિ સમિતિનો સંપર્ક કર્યેા અને ધાર્મિક દ્રેષથી પ્રેરિત આ કૃત્ય સામે મદદ માંગી.
સમિતિના તાત્કાલિક હસ્તક્ષેપથી, આરોપી િસ્તી નર્સ વિદ્ધ નેળ પોલીસ સ્ટેશનમાં ભારતીય દડં સંહિતા , ૨૦૨૩ ની કલમ ૨૯૮ અને ૩૫૧(૨) હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. કેસ નોંધાયા બાદ, હિન્દુ જનજાગૃતિ સમિતિની રણરાગિણી શાખાએ આરોપી િસ્તી નર્સની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે.
નવી મુંબઈમાં આવેલી હોસ્ટેલની મમેટ હર્ષલા પાટીલ નિયમિતપણે મંદિરમાં શ્રી ગણેશ અને રાધા કૃષ્ણની મૂર્તિઓની પૂજા કરતી હતી. મે મહિનાના અંતમાં રહેવા આવેલી એક િસ્તી નર્સે મંદિર અંગે વાંધો ઉઠાવવાનું અને વિવાદ ઉભો કરવાનું શ કયુ.૫ જૂન, ૨૦૨૬ ના રોજ, યારે હર્ષલા કામ પરથી પરત ફર્યા, ત્યારે તેણીએ જોયું કે હોલમાં રહેલું મંદિર જૂતા–વિશ્રામ વિસ્તારમાં મૂકવામાં આવ્યું હતું અને મૂર્તિઓ તોડી પાડવામાં આવી હતી. પૂછપરછ કરવામાં આવી ત્યારે, િસ્તી નર્સે ધાર્મિક લાગણીઓ દુભાવતા કહ્યું, હત્પં એક િસ્તી છું, હત્પં તમારા ભગવાનને મારી સામે નથી ઇચ્છતી. હત્પં તમારા ભગવાનમાં માનતી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application