જામનગર નજીક ના સીંગચ ગામમાં એક શખ્સ મેડિકલ ની માન્ય ડીગ્રી નહીં ધરાવતો હોવા છતાં તબીબી પ્રેક્ટિસ કરતો હોવા ની બાતમી ના આધારે પોલીસે દરોડો પાડી ને તેને ઝડપી લીધો હતો.
જામનગર એસ.જી પોલીસના સ્ટાફને બાતમી મળી હતી કે સિંગચ ગામમાં એક શખ્સ પાસે મેડિકલ ની માન્ય ડીગ્રી નહીં હોવા છતાં તબીબી પ્રેક્ટિસ કરી રહ્યા છે. એથી પોલીસે દરોડો પાડયો હતો. અને દીપકકુમાર દલાલચંદ્ર શાહ નામના શખ્સને ઝડપી પાડ્યો હતો.તેની પૂછપરછ મા તેની પાસે માન્ય મેડિકલ ની ડીગ્રી ન હતી.આથી પોલીસે તેની સામે ગુજરાત મેડિકલ પ્રેક્ટિસનર એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી ને તેના દવાખાના માંથી સ્ટથસ્કોપ , બી પી.માપવા નું મશીન, દવા ઇન્જેક્શન વગેરે મળી કુલ રૂ.૪૨૮૦ ની કિંમત નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMગરમ અને ઉકળાટ વાળા વાતાવરણમાં પણ આ નાનકડા છોડ ઘરને રાખે છે ઠંડુ અને ફ્રેશ
July 05, 2024 11:21 PMભારતીય ક્રિકેટર્સ માટે ઝાડ પર ચડેલા ફેનને જોઈ સૌ કોઈ ચોકયા, ખેલાડીઓએ શખ્સને આપી સલાહ
July 05, 2024 11:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech