BREAKING NEWS

સોમનાથ ત્રિવેણી સંગમમાં વસ્તુઓ પધરાવવા પર પ્રતિબંધ

  • April 23, 2026 08:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રભાસ પાટણ ખાતે આવેલ ત્રિવેણી સંગમની નદીમાં પૂજા સામગ્રી જેવી કે ચૂંદડી, કાપડ, નાળીયેર, ફૂલો, માટીના વાસણો ગેરે વસ્તુઓ પધરાવવા તા પ્લાસ્ટીકની કોળીઓ, અન્ય પ્લાસ્ટીકની સામગ્રી, રાંધેલ કે કાચી ખાદ્ય સામગ્રી તા અન્ય કોઈપણ પ્રકારનો કચરો નાંખવા પર પ્રતિબંધ મૂકવા અને ત્રિવેણી સંગમના પાણીમાં માત્ર અને માત્ર અસ્તિને પીંડ વિસર્જન કરી શકાશે તે મુજબ અમલવારી કરવા અધિક જીલ્લા  મેજિસ્ટ્રેટ રાજેશ આલે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ જાહેરનામાં અનુસાર ત્રિવેણી સંગમ ખાતે નદીમાં પુજા સામગ્રી જેવી કે ચૂંદડી, કાપડ, નાળીયેર, ફૂલો, માટીના વાસણો વિગેરે વસ્તુઓ પધરાવવા તા પ્લાસ્ટીકની કોળીઓ, અન્ય પ્લાસ્ટીકની સામગ્રી, રાંધેલ કે કાચી ખાદ્ય સામગ્રી તા અન્ય કોઈપણ પ્રકારનો કચરો નાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વિશેષમાં ત્રિવેણી સંગમના પાણીમાં માત્ર અને માત્ર અસ્અતિ ને પિંડ વિસર્જન કરી શકાશે.આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર શે. આ જાહેરનામું તા.૨૬ એપ્રિલી દિન-૬૦ સુધી અમલમાં રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application