ઈરાને ઇઝરાયેલ પર કરેલા મિસાઈલ અને દ્રોણ હુમલા દરમિયાન એરો ઇન્ટરસેપ્ટર મિસાઈલની ડીફેન્સ સિસ્ટમણી કમળ જોવા મળી હતી. ઈરાનના અમુક મિસાઈલો પૃથ્વીના વાતાવરણણી બહાર જઈને ઇઝરાયેલ ઉપર ત્રાટકયા હતા. એમના એક મિસાઈલને એરો ઇન્ટરસેપ્ટર મિસાઈલે છેક પૃથ્વીના વાતાવરણણી બહાર અવકાશમાં હતું ત્યારે જ તોડી પડાનો વિડીયો વાઈરલ થયો છે. એરો સિસ્ટમ એક સાથે ૧૪ મિસાઈલને નિશાન બનાવી શકે છે. ઈરાને શનિવારે રાત્રે અને રવિવારની વહેલી સવારે ૩૦૦ થી વધુ બેલિસ્ટિક મિસાઈલો અને ડ્રોન વડે ઈઝરાયેલ પર હુમલો કર્યેા હતો, જોકે ઈઝરાયલે દાવો કર્યેા હતો કે તેમાંથી મોટાભાગના મિસાઈલો અને ડ્રોનને તોડી પાડા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે ઈરાની બેલેસ્ટિક મિસાઈલ વાતાવરણની ઉપરથી ઈઝરાયેલ તરફ આવી રહી હતી. પરંતુ તે હજુ અવકાશમાં જ હતું યારે ઈઝરાયલે હવામાં હાયપરસોનિક એરો–૩ મિસાઈલ છોડી હતી.આ દરમિયાન અવકાશમાં એક ચમકતો ગોળો બનતો જોવા મળ્યો હતો. અહેવાલો અનુસાર ઈરાનની બેલેસ્ટિક મિસાઈલ અવકાશમાંથી યહુદી દેશ પર હુમલો કરવા જઈ રહી હતી. યારે ઇઝરાયલે તેની એરો–૩ મિસાઇલથી હુમલો કર્યેા અને તે મિસાઇલને અવકાશમાં જ નષ્ટ કરી હતી. મિસાઇલોની ટક્કરથી અવકાશમાં એક મોટો વાદળી રંગનો ગોળો બન્યો હતો જેનો વિડીયો વાયરલ થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech