એજન્સીની ભૂલ, ૮ ચોરસ મીટર રોડને ખોદીને દૂર કર્યો

  • September 04, 2024 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચોમાસા દરમિયાન શહેરમાં ઠેક ઠેકાણે પડી ગયેલા ખાડાઓને કારણે રોડની પોલમ પોલ બહાર આવી છે ત્યારે ચિતરંજન ચોકથી ભીડભંજન મહાદેવ સુધી બની રહેલા વ્હાઈટ ટોપિંગ રોડમાં કેસરીનંદન કોમ્પ્લેક્સ સામે બની ગયેલા રોડમાં સ્ટ્રક્ચરમાં ક્ષતિ રહી જતા આઠ ચોરસ  મીટર રોડને ખોદી નાખ્યો હતો. જે હવે નવેસરથી બનાવવામાં આવશે.
કોર્પોરેશન દ્વારા ભાવનગરમાં સર્વપ્રથમ સાડા સાત કરોડના ખર્ચે ચિતરંજન ચોક થી ભીડભંજન મહાદેવ ચોક સુધી વ્હાઇટ ટોપીંગ રોડ બનાવવામાં આવી રહ્યો છે. અગાઉ આ રોડના લેબોરેટરી ટેસ્ટિંગમાં સ્ટ્રેન્થના ટેસ્ટમાં વિસંગતતા જણાતા કોર્પોરેશન દ્વારા 
(અનુસંઘાન પાના નં. ૬ ઉપર)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application