ગોંડલ તાલુકાના મોટા દડવા ગામે રહેતો યુવાન જસદણ કોર્ટ મુદતેી પિતરાઈ સો બાઈકમાં ઘરે પરત ફરતો હતો દરમિયાન આટકોટ પાસે બ્રેઝા કારે બાઇકને ઠોકર મારી હતી. જેી બંને નીચે પટકાયા બાદ યુવાન પર ચાર શખસોએ પાઇપ વડે હુમલો કરી દીધો હતો. જેમાં તેને હામાં અને પગમાં ફ્રેકચર ઈ ગયા હતા. યુવાનના ભાઈને પણ મારમાર્યો હતો. રાજકોટના શખસ સો અગાઉ યેલા ઝઘડાનો ખાર રાખી આ શખસ અને ત્રણ અજાણ્યા શખસે મળી આ હુમલો કર્યો હતો.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલ તાલુકાના મોટા દડવા ગામે રહેતો અને ખેતી કામ કરનાર નારણ ઘોઘાભાઈ મેવાડા (ઉ.વ ૪૩) નામના યુવાને આટકોટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટના વિરમ ગેલાભાઈ ગમારા અને તેની સોના ત્રણ અજાણ્યા શખસોના નામ આપ્યા છે.
યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તારીખ ૬/૮ ના તે તા તેનો પિતરાઈ ભાઈ મનોજ બંને બાઈક લઈ સવારે જસદણ કોર્ટ મુદત માટે ગયા હતા. બાદમાં બપોરના ચારેક વાગ્યા આસપાસ કોર્ટમાંી નીકળી ઘરે પરત ફરતા હતા.ત્યારે ગોંડલ ચોકડીી દૂર એકાદ કિલોમીટર પાસે બાઈક પહોંચતા પાછળી વિરમ ગમારા સફેદ કલરની બ્રેઝા કાર લઈને આવ્યો હતો અને તેણે આ કારી બાઇકને ઠોકર મારતા યુવાન અને તેનો પિતરાઈ બંને રોડ પર પટકાયા હતા બાદમાં વિરમ ગાડીમાંી બહાર નીકળ્યો હતો અને તેની સો ત્રણ અજાણ્યા શખસો હતા. વિરમ અને આ શખસોએ લોખંડના પાઇપ વડે યુવાન પર હુમલો કરી દીધો હતો યુવાનના પિતરાઈ ભાઈ મનોજને પણ પાઇપના ઘા ફટકાર્યા હતા. દરમિયાન અહીં લોકો એકત્ર તાં આ શખસો કારમાં નાસી ગયા હતા. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેના હા અને પગમાં ફ્રેક્ચર ઈ ગયું હોવાનું માલુમ પડ્યું હતું.
યુવાને પોતાની ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે,અગાઉ તેને વિરમ સો માાકૂટ ઈ હોય જે બાબતનો કેસ ચાલતો હોય તેનો ખાર રાખી તે કોર્ટ મુદ્દતેી પરત ફરતો હતો ત્યારે આ શખસે હુમલો કર્યો હતો. આ અંગે યુવાનની ફરિયાદ પરી પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઠંડી વધી: અમરેલી–ગાંધીનગરમાં તાપમાન એક સાથે પાંચ ડિગ્રી ઘટ્યું
November 22, 2024 11:24 AMપોરબંદર-રતનપર રોડ પર આવેલી ઝુરીઓ ફેરવાઈ રહી છે ઉકરડામાં
November 22, 2024 11:24 AMજામનગરમાં આધાર સેન્ટરો બન્યા નિરાધાર: લોકોને પારાવાર મુશ્કેલી
November 22, 2024 11:22 AMજામનગરમાં નેશનલ હાઈસ્કૂલ ખાતે રેડ ક્રોસ સોસાયટી દ્વારા પત્રકારો માટે મેડિકલ કેમ્પનું આયોજન
November 22, 2024 11:22 AMજામનગરમાં મુખ્ય માર્ગો પર પડેલા ખખડધજ વાહનો હટાવો
November 22, 2024 11:19 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech