ઉનામાં ખીસ્સામાં મોબાઇલ બ્લાસ્ટ તાં યુવક દાઝ્યો

  • March 16, 2024 02:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીરગઢડાના દ્રોણ ગામે રહેતા દલપતભાઈ શંભુભાઈ મકવાણા ઉના આવેલી મુુંટ ફાઇનાન્સની ઓફિસે યુવાન કોઈ કામ સબબ આવેલ હતો અને ત્યાં ઓફિસના ટેબલ પર બેઠેલ ત્યારે ોડીકવારમાં યુવાનના ખીસ્સામાં રહેલો વીવી ૫૧ કંપનીનો મોબાઇલ અચાનક ગરમ વા લાગેલ અને ધુમાડા નીકળી બ્લાસ્ટ તાં યુવાને તાત્કાલિક પોતાના ખીસ્સામાં હા નાખીને હિંમતભેર મોબાઇલ બહાર કાઢી ફેંકી દીધો હતો. 
ત્યારે ફાઇનાન્સની ઓફિસમાં રહેલા લોકોમાં અફડા તફડી મચી ગયેલ અને એક યુવાને આ બ્લાસ્ટ યેલ મોબાઇલ પગ વડે ઓફિસની બહાર ફેકી દીધો હતો. જોકે આ ઘટનામાં યુવાનને પગના સાળના ભાગે ગંભીર રીતે દાઝ્યો હતો. જેી તાત્કાલિક સારવાર ર્એ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનામાં મોટી જાનહાની તી અટકી હતી. આમ મોબાઇલ બ્લાસ્ટની ઘટના બનતા લોકોમાં ભયનું વાતાવરણ ફેલાય ગયું હતું. જે સમગ્ર ઘટના ફાઇનાન્સ ઓફિસમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ ઈ હતી. આ ઘટનામાં મોબાઇલ બળીને ખાક ઈ ગયેલ હતો. યુવાનને પગ તેમજ હાના ભાગે દાઝ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application