પોરબંદરની શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌધન અને પક્ષીઓ માટે સેવાકાર્ય યોજાયું હતુ.
પોરબંદરના જાણીતા શિવકથાકાર માધુરીબેન ગોસ્વામીના આશીર્વચનથી શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અલગ-અલગ ગૌશાળામાં ગૌધનને ઘાસચારો નાખવામાં આવ્યો તથા પક્ષીઓને ચણ નાખવામાં આવ્યું હતુ.
શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિવ સ્માઈલ બેંક ખુશીઓની વહેંચણી અભિયાન અંતર્ગત બાળકોને નાસ્તો, જરીયાતમંદ પરિવારોને અનાજની કીટ પણ આપવામાં આવે છે.તે ઉપરાંત પક્ષીઓને ચણ, શ્ર્વાનને રોટલા અને કીડીને કીડીયા પુરવામાં આવે છે.શિવ કથાકાર માધુરીબેન ગોસ્વામી દ્વારા ખાસ અપીલ કરવામાં આવી કે,કોઈપણ સારો તહેવાર હોય સારા દિવસો હોય ત્યારે આપની આજુબાજુમાં જે જરીયાતવાળા લોકો છે,તેને મદદપ થવું જોઈએ.આપની આજુબાજુ જે અન્ય જીવો છે તેને પણ રોટલો, બિસ્કીટ, ચારો નાખવો જોઈએ.
આ સેવાકાર્યમાં શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભરતગિરી ગોસાઈ તથા શિવ સ્માઈલ બેંક દ્વારા દાતાઓ ભરતભાઈ ઓડેદરા,મનોજભાઈ મકવાણા,ક્રીષ્નાબેન ગરચરના સહકારથી આ સેવાકાર્ય કરવામાં આવ્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમંદિર હોવાના પૂરાવા મળ્યા છે, અમે તેને લઈને જ રહીશુંઃ સંભલ વિવાદ પર સ્વામી રામભદ્રાચાર્યનો મોટો દાવો
December 23, 2024 10:26 AMખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech