રણજીતસાગર રોડ પર સ્કુટરમાં આગ ભભુકી

  • July 26, 2023 10:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના રણજીતસાગર રોડ મા‚ કંસારા હોલ નજીક એક સ્કુટરમાં અચાનક આગ ભભુકતા ભડભડ સળગવા લાગ્યુ હતું, સમય સુચકતા વાપરતા ચાલકનો બચાવ થયો હતો, દરમ્યાન પાણીનો મારો ચલાવીને આગને બુઝાવવામાં આવી હતી. આ વેળાએ અહીંથી પસાર થનારાઓ એકત્ર થઇ ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application