વેરાવળ નાના કોળીવાડા વિસ્તારમાં જુગાર રમતા ૬ શખસો રોકડ સાથે ઝડપાયા

  • August 20, 2024 11:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા, જીલ્લ ા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર  પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.ગૌસ્વામીની સુચના મુજબ સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ. એસ.એમ.દેવરે, પો.હેઙકોન્સ.વિશાલભાઇ પેથાભાઇ, અનિધ્ધસિંહ જયવંતસિંહ, કમલેશભાઇ જગમાલભાઇ, સુનિલભાઇ માંડણભાઇ, ચિંતનસિંહ જગદિશભાઇ, હરેશભાઇ લખમણભાઇ, પ્રદિપસિંહ વાલાભાઇ, અશોકભાઇ હમીરભાઇ, રોહિતભાઇ જગમાલભાઇ, નદિમભાઇ શેરમહમદભાઇ, ભુપતભાઇ નાથાભાઇ સહીતના પેટ્રોલીંગમાં રહેલ તે દરમ્યાન મળેલ બાતમીના આધારે નાના કોળીવાડા, પ્રકાશ કોમ્પલેક્ષ પાસે જાહેરમા જુગાર રમતા લમણ ગોવાભાઇ બારીયા, દિનેશ રામજીભાઇ પંડીત, સતીશ રામાભાઇ ગાવડીયાને જુગારના સાહિત્ય તથા રોકડ ા.૧૦,૬૦૦ની સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા, જીલ્લ ા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર દ્રારા  પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.ગૌસ્વામીની સુચના મુજબ સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ. એસ.એમ.દેવરે, પો.હેઙકોન્સ. વિશાલભાઇ પેથાભાઇ, અનિધ્ધસિંહ જયવંતસિંહ, સુનિલભાઇ માંડણભાઇ, કમલેશભાઇ જગમાલભાઇ, ચિંતનસિંહ જગદિશભાઇ, હરેશભાઇ લખમણભાઇ, પ્રદિપસિંહ વાલાભાઇ, પો.કોન્સ.અશોકભાઇ હમીરભાઇ, રોહિતભાઇ જગમાલભાઇ, નદિમભાઇ શેરમહમદભાઇ, ભુપતભાઇ નાથાભાઇ સહીતના પેટ્રોલીંગમાં રહેલ તે દરમ્યાન મળેલી બાતમીના આધારે મોટા કોળીવાડા હનુમાન મંદિરની બાજુમાં જાહેરમા જુગાર રમતા હરેશ ખીમાભાઇ વાજા, ભરત ભગવાનદાસ મેસવાણીયા, ગોપાલ વિનોદભાઇ ગોહેલને જુગારના સાહિત્ય તથા રોકડા ા.૧૧૨૦૦ ની સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application