સૌરાષ્ટ્ર્ર– ગુજરાતમાં વરસાદનું જોર ઘટી ગયું છે. સૌરાષ્ટ્ર્રમાં ભાવનગર જિલ્લામાં તળાજા અને મહત્પવામાં એક એક ઈચ વરસાદ થયો છે તે સિવાય સૌરાષ્ટ્ર્રમાં અન્ય વિસ્તારોમાં સામાન્ય ઝાપટા પડા છે.
ભાવનગર જિલ્લામાં તળાજા અને મહત્પવા ઉપરાંત સિહોર ગારીયાધાર અને વલભીપુરમાં પણ સામાન્ય વરસાદ થયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ગીર સોમનાથ જિલ્લાના ઉના અમરેલી જિલ્લાના ધારી અને જાફરાબાદ માં પણ વરસાદ થયો છે પરંતુ કયાંય પૂરો અડધો ઈંચ પણ પાણી પડું નથી.
ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનું જોર ઘટી ગયું છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં સાડા ત્રણ ભચ જિલ્લાના નેત્રગં અરવલ્લી જિલ્લાના ધનસુરા નવસારી અને મહેસાણા શહેરમાં દોઢ દોઢ ઈચ પાણી પડું છે નવસારી જિલ્લાના જલાલપુરમાં પણ દોઢ ઈંચ વરસાદ થયો છે.
કંટ્રોલ મના જણાવ્યા મુજબ ૧૫ તાલુકામાં એક ઈંચ કે તેથી વધુ વરસાદ છે. આજે સવારે છ વાગ્યે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન રાયના ૯૫ તાલુકામાં વરસાદ છે પરંતુ મોટાભાગના તાલુકામાં સામાન્ય ઝાપટા છે. સવારે છ થી આઠના પ્રથમ બે કલાકમાં ૧૬ તાલુકામાં વરસાદ પડો છે તેમાં સૌરાષ્ટ્ર્રનું એક પણ નથી.
હવામાનના જાણકારો કહે છે કે અત્યારે સૌરાષ્ટ્ર્ર કે ગુજરાતમાં વરસાદનું જોર સામાન્ય છે પરંતુ આજે દક્ષિણ ગુજરાત પર દરિયાની સપાટીથી ૩.૧ કીલોમીટરથી ૫.૮ કિલોમીટરની ઐંચાઈ પર સાયકલોનિક સકર્યુલેશન છવાયું છે. દક્ષિણ ગુજરાતથી કેરળની દરિયાઈ પટ્ટીમાં ઓફ શોર ટ્રફ જોવા મળે છે.
આ ઉપરાંત મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ છત્તીસગઢ માં ડીપ ડિપ્રેશન અને લો પ્રેસર સિસ્ટમ જોવા મળે છે. આ સિસ્ટમના કારણે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર્ર સહિત રાયમાં ફરી વરસાદની શકયતા ઊભી થઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર શહેરના હવાઈચોક વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ભારતના જીતની જશ્ન સાથે ઉજવણી
February 24, 2025 12:30 PMદ્વારકાની ગોમતી નદીના કિનારે શ્રી કૃષ્ણના જીવનને પ્રતિબિંબિત કરતી અદભૂત "કૃષ્ણ: નાટ્ય કથા"
February 24, 2025 12:18 PMમહાભારત બનાવવામાં સપ્તાહે 2 લાખનું નુકસાન હતું,
February 24, 2025 12:11 PMઉર્વશી રૌતેલા ઓરી સાથે ફેરા ફરશે તેવી જોરદાર અટકળો
February 24, 2025 12:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech