માળીયા મિંયાણા ખાતે મકાનમાંથી ઇંગ્લીશ દારૂ/બીયર બોટલો નંગ-૩૯૩૬ કી.રૂ.૮,૯૫,૪૪૦/-તા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૧૩,૯૫,૪૪૦/-નો મુદામાલ મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડને સયુકતમાં ખાનગી રાહે બાતમી મળેલ કે, માળીયા મિયાણા વાગડીયા ઝાપા મેઇન બજાર જુની એસ.બી.આઇ બેંકની બાજુમાં રહેતા ફારૂક હબીબભાઇ જામ તેના નવા બનતા મકાનની સામેના પોતાના કબજા ભોગવટા વાળા પડતર બંધ મકાનમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ/બીયરનો જથ્ો ઉતારેલ છે. અને હાલે તે દારૂ/બીયરની હેરાફેરી કરે છે. જે બાતમીના આધારે સ્ટાફ સો રેઇડ કરતા સ્ળ પરી ઇંગ્લીશ દારૂ/બીયરની પેટીઓ નંગ-૨પ૨ બોટલો નંગ-૩૯૩૬ કી.રૂ.૮,૯૫,૪૪૦/- તા અન્ય મુદામાલ મળી કી.રૂ. ૧૩,૯૫, ૪૪૦/- નો મુદામાલ મળી આવતા માળીયા મિ. પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી ધારા તળે ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હા ઘરેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆસામમાં પૂરને કારણે હાહાકાર, 58 લોકોએ ગુમાવ્યા જીવ, હજારો લોકોના ઘર પાણીમાં ડૂબ્યા
July 07, 2024 04:39 PMKulgam Encounter: સુરક્ષા દળોનું મોટું ઓપરેશન, અત્યાર સુધીમાં છ આતંકીઓનો ખાત્મો
July 07, 2024 04:37 PMરાજકોટ : ભીલવાસ નજીક ઇગલ પેટ્રોલ પંપે રાત્રીના માથાભારે શખ્સે ફિલરમેનને છરીના ઘા ઝીંક્યા
July 07, 2024 03:50 PMજામકંડોરણામાં : અષાઢી બીજ નિમિત્તે રામજીની ભવ્ય રથયાત્રા, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
July 07, 2024 03:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech