જામનગર  :  કોટડા બાવસી માતાજી મંદિરે નવચંડી યજ્ઞ

  • April 23, 2026 04:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર  :  કોટડા બાવસી માતાજી મંદિરે નવચંડી યજ્ઞ

​​​​​​​​​​​​​
કોડીયાતર પરીવાર દ્વારા કરાયુ આયોજન 


વેણું નદી કિનારે બીરાજમાન હાજરાહજુર બાવીસી માતાજી મંદિર (કોટડા) ખાતે તા.૧/૫/૨૦૨૬ શુક્રવારના રોજ કોડીયાતર પરીવાર દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ છે. પોરબંદર કોડીયાતર પરીવારના ભીખુભાઇ કિશાભાઇ, ભરતભાઇ ભીખુભાઇ, લાખાભાઇ ભીખુભાઇ તેમજ સમગ્ર કોડીયાતર પરીવાર દ્વારા કોટડાબાવીસી માતાજી મંદિરે ૧લી મે શુક્રવારના રોજ ૫૨ ગજની ધજા, નવચંડી યજ્ઞ તેમજ ભોજનસમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. સરવે માઇ ભકતોને આ ધાર્મિક કાર્યક્રમમાં જોડાવા આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application