પ્રદેશના યુવા પ્રમુખ સહિતના નેતાઓ સાથે ચર્ચાઓ
ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે આગામી લોકસભાની ચૂંટણી તૈયારીઓના ભાગરૂપે ગઈકાલે શુક્રવારે વિક્સિત ભારત એમ્બેસેડર અંતર્ગત કાર્યશાળા પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડો. પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઇ હતી.
આ બેઠકમાં રાષ્ટ્રીય યુવા મોરચાના ઉપાધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રભારી મનીષકુમાર સિંઘ, રાજસ્થાન યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ હિમાંશુ, પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી નરેશભાઈ દેસાઈ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુવા પ્રમુખ વનરાજસિંહ વાઢેર, મહામંત્રી આનંદભાઈ હરખાણી, પ્રભારી કુલદીપસિંહ ચુડાસમા, દિલીપભાઈ ગઢવી, જિલ્લા યુવા મોરચાના મંત્રી દેવશીભાઇ ચાવડા, રાહુલ શર્મા,જિલ્લા મહાનગરોના પ્રમુખ, મહામંત્રી સાથે પ્રદેશના હોદેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજકોટમાં ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ યુવકનું ગળું કપાયું: મવડી બ્રિજ પર બની દુર્ઘટના
January 13, 2025 11:09 PMજાપાનમાં ફરી ધરતી ધ્રુજી: 6.9ની તીવ્રતાનો ભૂકંપ
January 13, 2025 11:07 PMપ્રધાનમંત્રી મોદીએ નારાયણા ગામે લોહડીની કરી ઉજવણી
January 13, 2025 11:05 PMજામનગરમાં ઉતરાયણ પર્વ નિમિત્તે ટ્રાફિક વિભાગ દ્વારા વાહન ચાલકોની સલામતી માટે નવતર અભિયાન
January 13, 2025 06:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech