જામનગર જિલ્લા મા અલગ અલગ પોલીસ સ્ટેશન મા ફરજ બજાવતા પાંચ પોલીસ કર્મચારીઓ ને ફરજ મોકૂફ કરવામાં આવતાં ચર્ચા જાગી છે.
જામનગર નાં જુદા જુદા પોલીસ મથક ફરજ બજાવતા વિપુલ દેવશીભાઈ શિયાળીયા, લલિત ચંદુભાઈ મકવાણા, વનિતાબેન સોમાભાઈ વાઘેલા, પ્રશાંતભાઈ ખીમાભાઈ વસરા અને ધર્મેન્દ્રસિંહ ગાંડુભા ચુડાસમા ને જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ એ ફરજ મોકૂફ કરવા નો હુકમ કર્યો છે.
કેદી પાર્ટી મા ફરજ બજાવવા લમાં અને બ્યુગ્લર.ની તાલીમ માટે જવા મા ઉપરી અધિકારી નાં આદેશ નું પાલન નહી કરવા અને ફરજ મા બેદરકારી દાખવવા બદલ પાંચેય પોલીસ કર્મચારી સામે આ આકરા પગલાં લેવા મા આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application₹1 નો સિક્કો બનાવવામાં કેટલો ખર્ચ થાય છે? RBI એ આપ્યો પાઈ-પાઈનો હિસાબ
June 04, 2025 09:45 PMગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 119 નવા કેસ, એક્ટિવ કેસ 500ને પાર
June 04, 2025 08:07 PMબેંગલુરુ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ: 'ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના'
June 04, 2025 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech