વિધાનસભાના અધ્યક્ષે પોરબંદરના ધારાસભ્યની માણી મહેમાનગતિ

  • June 09, 2025 02:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદર સ્થિત પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના નિવાસ્થાન ખાતે વિધાનસભાના અધ્યક્ષ  શંકરભાઈ ચૌધરીએ સહ પરિવાર શુભેચ્છા મુલાકાત લેતા તેમને અર્જુન મોઢવાડિયા અને તેમના પત્ની હીરાબેને આવકાર્યા હતા.પુર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી,રામદેવભાઈ મોઢવાડિયા,સામતભાઈ ઓડેદરા તથા અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News