એનિમલ કેર ટ્રસ્ટની સેવા પ્રવૃત્તિ
ખંભાળિયાની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અહીંના રામનગર વિસ્તારમાં એક ગાય પ્રસુતિની હાલતમાં મૂર્છિત અવસ્થામાં હોવા અંગે સ્થાનિકો દ્વારા જણાવવામાં આવતા આ સંસ્થાના કાર્યકરો દેશુરભાઈ ધમા, અશોકભાઈ સોલંકી, મેહુલભાઈ યાજ્ઞિક વિગેરે આ સ્થળે દોડી ગયા હતા. પશુ ચિકિત્સક અતુલભાઈ પટેલ તેમજ સ્થાનિકો સાથે સંસ્થાના કાર્યકરોએ આ ગાયને પ્રાથમિક સારવાર આપીને ખાસ વાહન મારફતે આ ગાયને વધુ સારવાર અર્થે જુનાગઢ સ્થિત કામધેનુ યુનિવર્સિટી ખાતે મોકલી આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech