અનોખા અંદાજમાં ધૂમ મચાવશે આજકાલ વેલકમ નવરાત્રી

  • October 13, 2023 01:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 ડ્રમ ઉપ૨ દાંડી પડે અને કી-બોર્ડની કી ઉપ૨ આંગળીનું ટે૨વું અડે ને સંગીતની સુ૨ાવલીી પગ ી૨ક્વા લાગે, કમ૨ લચક્વા લાગે, નમણી ડોક ડોલવા લાગે એી વધુ જયા૨ે જોબનમાં નગનાટ વા લાગે એ પછી કોઈનેગ૨બા ૨મઝટ બોલવતા ૨ોક્વું કઠીન છે.  સૂ૨-સંગીતનો તાલ, ગમતું વિશાળ ગ્રાઉન્ડ, ધૂમ મચાવતા હાઈવોટ સાઉન્ડનો કલ૨વ આ વચ્ચે જયા૨ે આબેહુબ પિ૨ધાની સજેલા ગ૨બા પ્રિયતમોની કલ્પના માત્રી જ ગ૨બાઘુમવા માટે હદયના ઉંડાણમાંી ઉભ૨કો છુટી નીકળે એ નકકી છે. જામનગરના ખેલૈયાઓ માટે આ કલ્પનાને ખ૨ા ર્અમાં સાકા૨ ક૨વા માટે આજકાલ દૈનિક ૧૪માં વર્ષ્ો એમ.પી.શાહ કોમર્સ કોલેજના ગ્રાઉન્ડમાં સહિયર નવરાત્રીના આંગણે આજકાલ ગ૨બા-૨૦૨૩ થકી નવલા નોરતાને ભવ્ય વેલકમ આપશે, આજે રાત્રે ૮ વાગ્યે ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. 


વર્ષ્ાોવર્ષ્ાની જેમ આ વર્ષ્ો પણ ખેલૈયાઓ મનભ૨ીને ઝૂમી ઉઠે માટે આજકાલ ગ૨બા-૨૦૨૩ દ૨ વર્ષ્ાની જેમ આ વર્ષ્ો પણ બીજા ક૨તા કંઈક અનોખભાત પાડતું, અવનવું અને સૌ ને આકર્ષ્ો એવા નવલા નજ૨ાણા સો મુંબઈ-ગુજ૨ાતના  ઢોલીવુડ, બોલીવુડના ફિમેલ સિંગર્સ, મેલ સિંગર્સ અને વિશાળ કો૨મ સો સ્ટેજ પ૨ી ગુજ૨ાતી ગીત, ફયુઝન ગ૨બા, બોલીવુડના જાણીતા ગીતોના સૂ૨ સો અફલાતુન ઓ૨કેસ્ટ્રાના તાલે, હાઈવોટ અદ્યતન સાઉન્ડ સિસ્ટમના અવાજ સો ખલૈયાઓને જુમવા માટે મજબૂ૨ ક૨શે. 
કલાસીક ઈવેન્ટસનું કલાસીક મેનેજમેન્ટ તમામ તૈયા૨ીઓ સો સુસજજ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application